સુરતની 14 વર્ષની દીકરીએ રામ મંદિર માટે 52 લાખ જેટલી રકમનું કર્યું દાન કથા કરીને તમામ રૂપિયા કર્યા એકઠા આ દીકરીનું નામ જાણી તમે પણ ખુશ થઈ જશો.

22 જાન્યુઆરી 2024 ના રોજ રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં માત્ર ભારત દેશના જ લોકો નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકોએ ભાગ લીધો હતો આ ક્ષણ દરેક ભારતીયો માટે સોના કરતાં પણ વિશેષ બની ગયો હતો. આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારત દેશના દરેક સાધુ સંતો મહંતોએ હાજરી આપી હતી. તેમની સાથે સાથે ભારતના અનેક ઉદ્યોગપતિ તથા દાનવીરોએ દાનની વર્ષા વરસાવી હતી. તેમાં ૧૪ વર્ષ ની દીકરીએ પણ તેમનું યોગદાન આપ્યું હતું.

આ દીકરી છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં રહે છે જેમનું નામ ભાવિકા મહેશ્વરી છે તેમને રામાયણ પર પોતાનું પેપર રજૂ કરવા આવી હતી. ભાવિકા એ રામાયણની કથા કરીને 52 લાખ રૂપિયા ભેગા કર્યા હતા અને તમામ ભેગા કર્યા રૂપિયા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અર્પણ કર્યા હતા. તેમના માતા પિતા બાળપણથી જ એવી ઈચ્છા રાખતા હતા કે મારી દીકરી આધ્યાત્મિક તથા ધાર્મિક માર્ગે આગળ વધે અને તે જ ઈચ્છાને ધ્યાનમાં રાખી લોકડાઉન દરમિયાન માતા-પિતાએ આ દીકરીને રામાયણના અનેક પાટો શીખવ્યા હતા.

ત્યારબાદ તેમણે માનવ ભવન ભોપાલ ખાતે આયોજિત ત્રણ દિવસીય પાંચમા આંતરરાષ્ટ્રીય રામાયણ સંમેલનમાં ભારત અને વિદેશના લગભગ 80 સંશોધકોએ ભાગ લીધો હતો. તેમાં તેમણે રામાયણ પર પોતાના પેપર રજૂ કર્યા હતા. આ ક્ષણ માત્ર ગુજરાતવાસીઓ માટે નહીં પરંતુ સમગ્ર ભારતવાસીઓ માટે ખૂબ જ ગર્વની ક્ષણ બની ગઈ હતી ભાવિકા એ જણાવ્યું હતું કે આપણે ક્યારેય રામાયણ એવું ન વાંચવું જોઈએ કે તે સનાતન ધર્મનું છે હિન્દુ ધર્મના છે આપણે રામાયણ એ વિચારીને વાંચવું જોઈએ રામાયણ માત્ર હિન્દુ ધર્મ જ માટે નહીં પરંતુ દરેક ધર્મ માટે ખૂબ જ ઉપયોગી છે.

આજના સમયમાં પણ રામાયણના દરેક સંસ્કારો તથા વાતો ખૂબ જ ઉપયોગી થાય છે સૌપ્રથમ આપણે આ વિચારને દૂર કરીને વિચારવું પડશે કે રામાયણ આપણને જીવન જીવવાનો માર્ગ જણાવે છે રામાયણમાંથી કોઈ પણ મુશ્કેલીનો ઉપાય મળી શકે છે. ભાવિકા મહેશ્વરી આગળ જણાવતા રહે છે કે મેદાન કર્યું નથી આ સમર્પણ છે સુરતમાં અમે 14 જાન્યુઆરીએ રામ મંદિર માટે દાન એકત્ર કરવાનું શરૂ કર્યું હતું.

ત્યારબાદ અમે રામકથાઓ માંથી મળેલું દાન અયોધ્યામાં સમર્પિત કર્યું હતું. આ રીતે ભાવિકા મહેશ્વરીએ એક અનોખો રેકોર્ડ સ્થાપ્યો હતો. જેમાં દરેક લોકોએ ખૂબ જ ગર્વ અનુભવ્યો હતો. તેમની કથાની અનેક તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર કરવામાં આવી હતી. જેમાં લોકોએ લાઈક અને કોમેન્ટ કરી જયશ્રીરામના નારા લગાવ્યા હતા તેમની સાથે સાથે ભાવિકા મહેશ્વરીના મન ભરીને વખાણ પણ કર્યા હતા.

Related Posts

દીપિકા પાદુકોણે તેના પરિવારને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે

દીપિકા પાદુકોણ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે, જેને આજે દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે, તેણે અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે, જેના કારણે તે અવારનવાર…

અમિતાભ બચ્ચનને તેમની 16 મહિનાની પૌત્રી આરાધ્યાએ આવું પવિત્ર કાર્ય કરાવ્યું હતું, આ જાણીને તમે પણ ચોંકી જશો.

અમિતાભ બચ્ચન અને આરાધ્યા: બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન અને તેની પત્ની ઐશ્વર્યાની પુત્રી આરાધ્યા સમગ્ર બચ્ચન પરિવારની પ્રિયતમ છે. દાદા અભિતાભ બચ્ચન પણ તેમની પૌત્રી આરાધ્યા બચ્ચનને…

રિંકુ સિંહ અને સુહાના ખાનની નિકટતા વધી, શાહરૂખે આપ્યું ચોંકાવનારું નિવેદન….

કોલકાતા નાઈટ રાઈડર્સની ફેમસ બેટ્સમેન રિંકુ સિંહ સુહાના ખાન સાથે લગ્ન કરવા જઈ રહી છે, આ સમાચારને લઈને શાહરુખ ખાને એવું નિવેદન આપ્યું કે સાંભળીને તમારા પગ…

લગ્ન બાદ કેટરીના કૈફે પહેલીવાર વિકી કૌશલ માટે બનાવ્યો હલવો, વીડિયો થયો વાયરલ…

લગ્ન પછી, કેટરિના કૈફનું તેના સાસરે ઘરનું પહેલું રસોડું, કેટરિના કૈફ અને વિકી કૌશલે 9 ડિસેમ્બરે કાયમ માટે એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. આ કપલે મુંબઈથી દૂર…

લોક ગાયિકા અલ્પાબેન પટેલે જાંબલી કુર્તીમાં કરાવ્યુ ખૂબ જ આકર્ષક ફોટોશૂટ, જુઓ વાઇરલ તસવીરો

ગુજરાતી કલાકારોની દુનિયામાં અલ્પાબેન પટેલે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. નાનકડા એવા પરિવારમાંથી આવતા અલ્પાબેન પટેલ આજે સમગ્ર વિશ્વમાં લોકસંગીતની છાપ ઊભી કરી રહ્યા છે. અલ્પાબેન…

ગોવિંદાની ભાણી આરતી સિંહે દિપક ચૌહાણ સાથે મુંબઈના ઇસ્કોન મંદિરમાં કર્યા લગ્ન, જુઓ વાયરલ વિડિયો

હાલમાં બોલીવુડના અનેક અભિનેતા અને અભિનેત્રીઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ રહ્યા છે આ માહોલ વચ્ચે ટીવી શો ની અભિનેત્રી આરતી સિંહે મુંબઈના બિઝનેસમેન દિપક ચૌહાણ સાથે લગ્ન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *