વેબસાઈટ કે ફેસબુક પેજથી પૈસા કમાવવાનો જબરદસ્ત મોકો, જાણો

Posted by

દેસીપર્લ ભારતમાં તેજીથી વધી રહેલ એક કંટેટ માર્કેટિંગ પ્લેટફોર્મ છે. હાલના સમયમાં 300થી વધુ વેબસાઈટ અને ફેસબુક પેજ દેસીપર્લ સાથે રજિસ્ટર છે. ભારતમાં જો તમારી પાસે વેબસાઈટ અથવા તો ફેસબુક પેજ હોય તો પૈસા કમાવવાનું દેસીપર્લ સૌથી આસાન રીત છે.

દેસીપર્લ એક કંટેન્ટ માર્કેટિંગ પ્લેટફોર્મ છે જે વિવિધ વેબસાઈટથી કંટેટ લાવે છે અને પછી તમારી વેબસાઈટ અથવા ફેસબુક પેજ પર પ્રમોટ કરે છે. આ વિવિધ પોર્ટલની સ્પોન્સર્ડ લિંક હોય છે. દેસીપર્લ સાથે હાલના સમયમાં ઘણા બધા એફિલિએટ્સ રજિસ્ટર્ડ છે.

હાલ દેસીપર્લ અંગ્રેસી સહિત અન્ય 7 સ્થાનિક ભાષા (હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડા, ગુજરાતી, બાંગ્લા અને મલયાલમ) ભાષામાં કંટેન્ટ ઉપલબ્ધ કરાવે છે, જે બ્રાન્ડના પ્રચાર માટે સૌથી વધુ ફાયદાકારક છે. જે ક્લાયન્ટ્સને ક્ષેત્રીય ભાષાઓમાં તાજા સમાચાર ઉપલબ્ધ કરાવે છે જેથી ક્લાયન્ટ્સ વધુમાં વધુ સીટીઆર પ્રાપ્ત કરી શકે. આ સ્પોન્સર્ડ લિંક તમારા ફેસબુક પેજ તથા અન્ય સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી શકાય છે.

તમે પણ દેસીપર્લથી પૈસા કમાવા માગો છો? જાણો

1- રજિસ્ટરઃ www.desipearl.com પર જાવ.
2- અપ્રૂવલઃ તમારી વેબસાઈટ કે ફેસબુક પેજને અમારી ટીમ દ્વારા અપ્રૂવ કરવામાં આવશે. જે બાદ દેસીપર્લના ડેશબોર્ડમાં જવા માટે તમને લોગઈન મળી જશે.
3- પ્રમોટઃ એકવાર તમારું ફેસબુક પેજ/વેબસાઈટ અપ્રૂવ થઈ જાય છે તો તમે અમારું કંટેન્ટ તમારી વેબસાઈટ કે ફેસબુક પેજ પર પ્રમોટ કરવાનું શરૂ કરી શકો છો.
4- કમાણીઃ તે કંટેન્ટ પર મળતી દરેક યૂનિક ક્લિક માટે તમને પૈસા મળશે.

મફત રજિસ્ટ્રેશન, રિપોર્ટ અને ચૂકવણી

તમને દેસીપર્લ ડેશબોર્ડનો ઉપયોગ કરવા માટે લોગઈન આઈડી મળી જશે. દેસીપર્લ ડેશબોર્ડ પર તમે ટ્રાફિક રિપોર્ટ, કમાણી, વિજેટ્સ તથા અન્ય કેટલીય વસ્તુઓ જોઈ શકો છો. રિપોર્ટના હિસાબે જ્યારે રકમ નિર્ધારિત સીમાને પાર કરી લેશે તો તમારા બેંક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

કૃપયા દેસીપર્લ ડૉટ કોમ એડવર્ટાઈઝિંગ વિજેટ્સ વિશે વધુ જાણકારી માટે અમારી પાર્ટનર વેબસાઈટ્સની નીચે આપેલ લિંક પર જાવ. તમે you may like ટાઈટલ નીચે દેસીપર્લ વિજેટ જોઈ શકો છો, જ્યાં મુખ્ય કહાનીની નીચે દેસીપર્લ દ્વારા સ્પોન્સર્ડ લિંક હશે. અમે જલદી જ તમને અમારા એફિલિએટ્સ તરીકે જોવાની આશા રાખીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *