વિવાનને બ-ચા-વી શ-કા-યો નહીં, ગં-ભી-ર બીમારીની સા-ર-વાર માટે 16 કરોડ ભેગા થાય એ પહેલાં જ નિ-ધન

Posted by

ખૂબ જ દુ-ખ-દ સમાચાર છે. ગુજરાતના લાડકવાયા દીકરા વિવાને આંખો મી-ચી- દી-ધી છે. ખૂબ જ ગં-ભી-ર બી-મા-રીથી પી-ડા-તા કોડીનારના વિવાન વાઢેરનું અમદાવાદ ખાતે અ-ચા-નક નિ-ધ-ન થયું છે. આજે સોલા સિવિલ હૉસ્પિટલ ખાતે વિવાનનું પો-સ્ટ-મો-ર્ટમ કરવામાં આવશે. 16 કરોડ ભેગા થાય એ પહેલાં જ વિવાને અં-તિ-મ શ્વા-સ લેતા માતા પર આ-ભ તૂ-ટી પ-ડ્યું છે.

ગુજરાતમાં જે બાળકને બચાવવા માટે લોકો ફાળો એકઠો કરી રહ્યા હતા તે હવે આ દુનિયામાં ન-થી ર-હ્યો. 16 કરોડનું ઈ-ન્જે-શન મળે એ પહેલાં જ વિવાને દુનિયાને અ-લ-વિ-દા કહ્યું છે. વિવાનની અં-તિ-મ ક્રિ-યા ગામડે કરવામાં આવશે. તેમણે વિ-વા-નને બ-ચા-વ-વા મદદ કરનારા તમામ લોકોનો આ-ભાર માન્યો હતો.

વિવાનના પિતાએ જણાવ્યું હતું કે હવે કોઈપણ ફં-ડ ઉ-ઘ-રા-વ-વાની- જરૂર નથી. જે પણ -ફંડ ભેગું થયું છે એને સેવાના કામ માટે વાપરવામાં આવશે. તેમણે સામાજિક સંસ્થાઓનો પણ આભાર માન્યો હતો.

નોંધનીય છે કે છેલ્લા ચાર મહિનાથી માત્ર ચાર મહિનાની ઉંમરના વિ-વા-નને બ-ચા-વવા માટે વિ-વા-ન મિ-શન શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશન અં-ત-ર્ગ-ત વિવાનની સારવાર માટેનો ખ-ર્ચ એક-ઠો કરવામાં આવી રહ્યો હતો. સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર સામે અત્યાર સુધીમાં મિશન દ્વારા 2 કરોડથી વધુની રકમ ભે-ગી થઈ હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *