પુરુષો ખાસ વાંચે વાયગ્રાથી 50 ગણા શક્તિશાળી હોય છે આ બીજ…

પુરુષોમાં સેક્સને લઈ અનેક પ્રકારના પ્રોબ્લેમ થાય છે. પરંતુ કેટલાક કારણોસર તેઓ બોલવાથી ખંચકાટ અનુભવે છે. કેટલાક કિસ્સાઓમાં પુરુષો સેક્સમાં રસ દાખવતા નથી. પુરષોમાં સેક્સ સમસ્યાની વાત આવે તો પ્રથમ તેઓ આંખમિચામણા કરે છે. સેક્સ પાવરમાં ઘટાડાનું સૌથી મોટું કારણ હોર્મન ટેસ્ટોસ્ટેરોન છે. ટેસ્ટોસ્ટેરોનમાં ઘટાડો થવાથી પુરુષોની સેક્સ કરવામાં રૂચિ રહેતી નથી. પુરુષોમાં વીર્ય વૃધ્ધિને લઈ અનેક પ્રકારની ભ્રમણા ચાલતી રહે છે જેનું નિકરાકરણ અહીંયા આપવામાં આવ્યું છે.
હોર્મોન્સમાં થતો ઘટાડો એ તો ઉંમરના કારણે પણ હોય છે. પરંતુ કેટલાક પુરુષોને શરૂઆતમાં જ સેક્સની સમસ્યાઓ નડતી હોય છે. શરીરમાં થાક, માનસિક પરિવર્તન, અનિંદ્રા વગેરે જેવી સમસ્યા સેક્સ લાઈફ પર અસર કરે છે.
વીર્ય વૃધ્ધિ માટે શું કરવું જોઈએ…
- વીર્ય વૃધ્ધિ માટે ઓર્ગેનિક ફુડ ખાવા જોઈએ. પ્રોટીનનું સેવન વધારે કરવું જોઈએ. વધારે પાણી પીવું જોઈએ. શાકભાજી અને અનાજ આરોગો.
- વિટામીન-સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપુર ભોજન ખાવું જોઈએ. સંતરાનું જ્યુસ પીવું અથવા ખાવું. સંતરામાં 124 ml વિટામીન-સી હોય છે.
- ખજુર ખાવી જોઈએ. દુધની સાથે અથવા સાદી રીતે દિવસમાં બે વાર ખજુર ખાવી જોઈએ. ખજુર નહી તો આખા દિવસ દરમિયાન પાંચેક અખરોટ ખાવા જોઈએ.
- લવિંગ અને લસણ ખાવા જોઈએ. ચા અથવા અન્ય રીતે લેવા જોઈએ.
- વિટામીન-ડી અને કેલ્શિયમને વધારતા રહો અને પ્રમાણેનો ખોરાક લેતા રહો.
- ફોલિક એસિડ વધે તેવું કરતા રહો. ફોલિક એસિડ શાકભાજી, અનાજ અને સંતરામાં મળે છે.
આ વસ્તુઓ ખાવાથી વીર્ય બનશે મોતીના દાણા જેવું…
- Goji berries (એન્ટી ઓક્સિડન્ટ)
- Ginseng, ( અશ્વગંધા)
- (omega-3 fatty acids (પમ્પકીન સિડ્સ)
- (omega-3 fatty acids (અખરોટ)
- ઈસબગુલ (વિટામીન-સી)
- કેળું (વિટામીન-સી)
પુરુષોમાં આવા પ્રકારની સમસ્યા સામાન્યપણે જોવા મળે છે. આમાં પાર્ટનરને સંતોષ આપ્યા વગર જ પુરુષનું ડિસ્ચાર્જ થઈ જાય છે. સ્ત્રીની સામે આવતા તે ગભરાય છે. વીર્ય સ્ખલિત થઈ જાય છે. આના કારણે પુરુષ સ્ત્રીથી દુર ભાગે છે અથવા તો દુર થવાના બહાના શોધે છે. તણાવ પણ એક કારણ હોઈ શકે છે.
સેક્સથી દુર ભાગવના કારણે લીંગ ઉત્થાનની સમસ્યા વિકરાળ બની જાય છે. આ સમસ્યા વિટામીન બીનું સેવન ન કરવાથી અને ધુમ્રપાન કે આલ્કોહલના કારણે પણ ઉભી થઈ જાય છે. લાઈફ સ્ટાઈલ પણ પુરુષની સેક્સ લાઈફને અસર કરતી જાય છે. વધારે પડતા તણાવના કારણે પુરુષ સારી સેક્સ લાઈફ ગાળી શકતો નથી.
પુરુષોએ વિટામીન-બીના આહારને ખાવા જોઈએ. મોટાપો થયો હોય તો તેને માટે માટે ડોકટરની સલાહ અનુસાર ઈલાજ કરવો જોઈએ. વધારે પડતી બિઝી લાઈફ સ્ટાઈલ પણ સેક્સ પર પ્રભાવ પાડે છે. હાર્ટ અટેક, એનીમીયા, ડાયાબિટીઝ વગેરે જેવા રોગો પણ પુરુષને સેક્સ માટે ઉદાસીન બનાવી જાય છે.
પુરુષોમાં 40 વર્ષની ઉંમર બાદ હોર્મોનમાં ઘટાડો થવો સામાન્ય વાત છે. લોહીમાં ટેસ્ટોસ્ટેરોનમાં ઘટાડો થઈ જાય છે. આને દુર કરવા માટે સક્ષમ ભોજન અને ટેવો બદલાવી જરૂરીયાત રહેલી હોય છે.સેક્સની સમસ્યાને દુર કરવા માટે વારંવાર દવાઓ લેવામાં આવે છે તેના કારણે પણ ઈરેક્ટાઈલ ઈન્ફેક્શન થઈ શકે છે. લીંગની માંસપેશીઓ કમજોર પડી જાય છે. પુરુષોએ દવાના સેવન કરતા ઘરેલું વસ્તુઓ ખાવી જોઈએ.