વડોદરાની 28 વર્ષીય શ્વેતા બની ગુજરાતની પ્રથમ સિવિ’લિયન મહિલા સ્કા’યડા’ઈવર સ્ટે,ચ્યુ ઓફ યુનિટી પરથી ડા’ઈવની ઇચ્છા

વડોદરાની 28 વર્ષીય શ્વેતા બની ગુજરાતની પ્રથમ સિવિ’લિયન મહિલા સ્કા’યડા’ઈવર સ્ટે,ચ્યુ ઓફ યુનિટી પરથી ડા’ઈવની ઇચ્છા

હજારો ફૂટની ઊંચાઈ પરથી નજર બહાર કરતા પણ ભલભલાને ચક્કર આવી જાય…ભલભલા ભડવિર પુરુષો પણ થોડીક ઊંચાઈથી નીચે નજર કરતા થથરી જાય…પરંતુ વડોદરાની યુવતીએ હજારો ફૂટનીં ઊંચાઈએ આકાશમાંથી કુ’દીને પુરુષોને પણ પાછળ પાડી દીધા છે. ગુજરાતના લોકો રમત-ગમત ક્ષેત્રે સાહસ નથી ખેડતા અને જોખમી રમતોથી ખૂબજ દૂર રહે છે આ મહે’ણું તો’ડી નાંખ્યું છે વડોદરાની દીકરી શ્વેતા પરમારે. વડોદરાની 28 વર્ષીય સ્કાયડાઇવર શ્વેતા પરમારે આકાશમાં ઉડી, આકાશમાંથી હજારો ફૂટ ઊંચાઈએથી કૂ’દકો મા’રી આ સાહસ કરનાર પ્રથમ ગુજરાતી યુવતી તરીકેનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. શ્વેતાએ સરકાર તરફથી મંજૂરી મળે તો કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી કૂદવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

    વડોદરાના મકરપુરામાં માતા અને ત્રણ ભાઇ-બહેન સાથે રહેતી સ્કાયડાઇવર શ્વેતા પરમાર સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સ્પેનમાં 29, દુબઇમાં 3 અને રશિયામાં 15 હજાર ફૂટ ઉંચાઇએથી 15 જ’મ્પ મા’ર્યા છે. જ્યાં સુધી હું આકાશમાંથી 200 જ’મ્પ મા’રવાનું કાર્ય પૂરું નહિં કરું ત્યાં સુધી મારું સ્વપ્ન પૂરું નહીં થાય. મારું સ્વપ્ન સંધ્યાકાળે આકાશમાંથી જ’મ્પ માર’વાનું અને મધરાત્રે દુબઇ સીટીમાંથી જ’મ્પ મા’રવાનું છે. અત્યાર સુધી મેં 15 હજાર ફૂટ ઉંચાઇએ જ’મ્પ મા’ર્યો છે. મા’રી ઇચ્છા 17 હજાર ફૂટ ઉંચાઇએથી જ’મ્પ માર’વાની છે.

આકાશમાંથી કૂ’દકો માર’વાના સાહસની શરૂઆત વર્ષ-2016માં કરી

5 ફૂટ બે ઇંચની ઊંચાઈ અને 42 કિલો વજન ધરાવતી આ 28 વર્ષીય સ્કાયડાઇવર શ્વેતા પરમારે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ કરી, BBA અને ત્યાર પછી MBA સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ સુરતમાં એક ફાયનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરી હતી., નોકરી કરવાને બદલે નાના ભાઇ ક્રિશ્ના સાથે મળીને પોતાનો ડિઝીટલ માર્કેટીંગનો વ્યવસાય શરૂ કર્યો હતો. આ ધંધામાં છ માસમાં જ સફળતા મળતા અને આર્થિક સ્થિતી સારી થતાં મેં આકાશમાંથી કૂ’દકો મા’રવાનું સ્વપ્ન પૂરું કર્યું છે. આકાશમાંથી કૂ’દકો મા’રવાના સાહસની શરૂઆત વર્ષ-2016માં કરી હતી. આજ દિન સુધીમાં 15 હજાર ફૂટ ઊચાઈ આકાશમાંથી ‘જ’મ્પ મા’રી ચૂકી છું અને આવનાર બે-ત્રણ વર્ષ સુધીમાં 200 જ’મ્પ માર’વાનું મારું લક્ષ્ય પૂર્ણ કરીશ.

18 વર્ષની ઉંમરે પિતા ઠાકોરભાઇની છત્રછાયા ગુમાવી

સ્કાયડાઇવર શ્વેતા પરમારે જણાવ્યું હતું કે, આ તબક્કે પહોંચવા માટે અનેક સ્થિતીનો સામનો કરવો પડ્યો છે. 18 વર્ષની ઉંમરે પિતા ઠાકોરભાઇની છત્રછાયા ગુમા;વી દીધી હતી. પિતાની છત્રછાયા ગુમા’વી દીધા બાદ ઘરની તમામ જવાબદારી મા’રી મોટી બહેન પ્રિયંકા અને સંધ્યાબહેન ઉપાડી લીધી હતી. બંને બહેનોએ પોતાના અભ્યાસને અટકાવી મને અને મારા ભાઇને ઉચ્ચ શિક્ષણ’ અપાવ્યું છે. મારા પિતા જીવ’તા હતા. ત્યારે મેં તેમણે કહ્યું હતું કે, હું તમારું નામ રોશન કરીશ. આજે હું કહું છું કે મેં મારા પિતાને આપેલું વચન પૂરું કર્યું છે. મા’રી પ્રગતિમાં મા’રી બહેનોની સાથે મા’રી માતા ધર્મિષ્ઠાબહેનનો પણ વિશષ હાથ રહ્યો છે.

સ્પેનમાં લીધી હવામાં ઉડ’વાની અને જ’મ્પ માર’વાની જ’ટિલ તાલીમ

     વધુમાં ઉમેર્યું કે, વર્ષ 2016માં મહેસાણામાં આયોજિત સ્કા’યડા’ઈવિંગના કેમ્પમાં ભાગ લેવા માટેની ફે’સબુક પર એક એડ’વર્ટાઇઝ આવી હતી. મહેસાણામાં આયોજિત કેમ્પમાં રૂપિયા 35 હજારમાં 10 હજાર ફૂટની ઊંચાઈએથી પહેલો જ’મ્પ માર્યો અને પછી નક્કી કર્યું કે હવે આ ફિલ્ડમાં આગળ વધવું છે. ઇન્ટરનેટ પર વધુ અભ્યાસ કર્યો કે સૌથી વધુ સલામત સ્કાયડાઇવિંગની તાલીમ ક્યાં આપવામાં આવે છે. સ્પેનમાં સલામત અને યોગ્ય તાલીમ મળતી હોવાના રીવ્યુ મળ્યા બાદ ડિસેમ્બર 2018માં સ્પેનમાં ગઇ હતી. અને ત્યાં શરૂ થઈ હવામાં ઉડવાની અને જ’મ્પ માર’વાની જટિલ તાલીમ મેળવવાની શરૂઆત.

   પ્રથમ જ’મ્પમાં હાથ-પગમાં ઇ’જા પણ થઇ હતી

શ્વેતા પરમારે જણાવ્યું કે, પ્રથમ જ’મ્પમાં હાથ-પગમાં ઇ’જા પણ થઇ હતી. પરંતુ, ઇ’જાને સામાન્ય રીતે લઇને મેં ઉ’ડાન ચાલુ રાખી હતી અને 29 જેટલા જ’મ્પ મા’રીને સ્કાય ડાઇવરનું લાયસન્સ મેળવ્યું છે. ભારતમાં સ્કાયડા’ઇવિંગ માટે કમિટી બનવાની છે. પરંતુ, હજુ સુધી બની નથી. સ્કાયડાઇવિંગની યુ.એસ.એ. અને યુરોપમાં ઉજળી તકો છે. હાલમાં મા’રી પ્રબળ ઇચ્છા કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરથી જ’મ્પ માર’વાની છે.

દેશની ચોથી મહિલા

શ્વેતા પરમાર ગુજરાતની પ્રથમ પ્રથમ સિવિલિ’યન મહિલા સ્કા’યડા’ઈવર છે. આ સાથે સ્પેનમાં 29 જેટલા જ’મ્પ મા’રીને સ્કાય ડાઇવરનું લાયસન્સ મેળવ્યું છે. ભારતમાં લાયન્સ મેળવનાર શ્વેતા ચોથી મહિલા બની છે. પહેલા પદ્મશ્રી એવોર્ડ મેળવનાર રચેલ થોમસ અને બીજા શીતલ મહાજન છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.