વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ વે પર ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે એક્સિડન્ટ, ટેન્કર ચાલક અને ક્લિનર….

Posted by

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપર વહેલી સવારે ટ્રક અને દૂધની ટેન્કર વચ્ચે ગ-મ-ખ્વાર અ-ક-સ્મા-ત સર્જાયો હતો. રોડ ઉપર ઉભેલી ટ્રકમાં પ્રચંડ ધ-ડા-કા સાથે દૂધની ટેન્કર ભટકાતા ટેન્કરના કેબિનનો કચ્ચર ઘા-ણ વળી ગયો હતો. આ બનાવમાં ટેન્કર ચાલક અને ક્લિનરને ઇ-જા પહોંચી હતી. ગંભીર રીતે ઇ-જા પામેલા ટેન્કર ચાલકને 108 એ-મ્બ્યુ-લ-ન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.

ટ્રક પેટ્રોલ પંર નજી પાર્ક હતી

વડોદરા ફાયર બ્રિગેડમાંથી મળેલી માહિતી પ્રમાણે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે રોડ ઉપર એક ટ્રક પાર્ક કરેલી હતી. આ ટ્રકમાં અમરેલીથી સુરત તરફ દૂધ લઇને જતી ટેન્કર ધ-ડા-કા-ભે-ર ભ-ટ-કા-ઇ હતી. દૂધની ટેન્કર ટ્રકમાં ભટ-કા-તાની સાથેજ પેટ્રોલ પં-પ ઉપરના લોકો દોડી આવ્યા હતા. જોકે, દૂધની ટેન્કર ટ્રકના કેબિનમાં ધડાકા સાથે અથડાઇ હોવાથી ટેન્કરના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં ટેન્કર ચાલક ફસાઇ જતાં વડોદરા ફા-ય-ર બ્રિ-ગે-ડની મદદ લેવામાં આવી હતી.

ટેન્કરમાં ફસાયેલાને કાઢવા ક-ટ-રનો ઉપયોગ કરાયો

વડોદરા ફાયર બ્રિગેડને બનાવની જાણ થતાંજ લા-શ્ક-રો ઘ-ટ-ના સ્થળે દો-ડી ગયા હતા. અને બ-ચા-વ કામગીરી શરૂ કરી હતી. ફા-ય-ર બ્રિગેડ દ્વારા હાઇડ્રોલીક કટરનો ઉપયોગ કરીને દૂધના ટેન્કરના કેબિનમાં ફસાઇ ગયેલા ટેન્કર ચાલક સગુનને બહાર કાઢ્યો હતો. અને તુરતજ તેને 108 એમ્બ્યુલન્સમાં વડોદરા સયાજી હોસ્પિટલમાં સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ બનાવમાં ટેન્કરમાં ક્લિનર તરીકે કામ કરતા જીત પટેલને સામાન્ય ઇ-જા-ઓ પહોંચી હતી.

વાહન વ્યવહાર ખો-ર-વા-યો

એક્સપ્રેસ હાઇવે ઉપર સવારે બનેલા અ-ક-સ્મા-તના આ બનાવને પગલે ટ્રાફિક વ્યવહાર પણ ખો-ર-વા-ઇ ગયો હતો. જોકે, એક્સપ્રેસ હાઇવે તંત્ર દ્વારા અ-કસ્મા-ત થયેલ ટેન્કર અને ટ્રકને ક્રેઇન દ્વારા ખસેડી રસ્તો ખૂલ્લો કર્યો હતો. વહેલી સવારે ટેન્કર ચાલકને ઉંઘનું ઝોકું આવી જતાં, અ-ક-સ્મા-ત સર્જાયો હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી. આ બનાવ અંગે પોલીસે અ-ક-સ્મા-તનો ગુ-નો નોંધી કા-ર્ય-વા-હી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *