UP ની દ-ર્દ-ના-ક ફોટો વાયરલ બાઈક પર 2 પુત્ર બેઠા, વચ્ચે પિતાના મૃ-ત-દે-હને રાખ્યો એમ્બ્યુ-લન્સ ન મળતા સામે આવી લા-ચા-રીની તસવીર

UP ની દ-ર્દ-ના-ક ફોટો વાયરલ બાઈક પર 2 પુત્ર બેઠા, વચ્ચે પિતાના મૃ-ત-દે-હને રાખ્યો  એમ્બ્યુ-લન્સ ન મળતા સામે આવી લા-ચા-રીની તસવીર

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં લા-ચા-રીની એક હ્ર-દ-ય-દ્રા-વ-ક તસવીર સામે આવી છે. આ લા-ચા-રી પિતાના મૃ-ત-દે-હ ને ઘરે લઈ જવાની હતી. લા-ખ પ્ર-યા-સ કર્યા છતાં બંને પુત્રને જ્યારે એ-મ્બ્યુ-લ-ન્સ ન મળી તો પિ-તા-ના મૃ-ત-દે-હને ઘરે લઈ જવા માટે બાઈક જ એક માત્ર સ-હા-રો બની. પિતાના શ-બ-ને બાઈકમાં વચ્ચે રાખીને બંને દીકરા ઘરે આવ્યા હતા. ખાસ વાત એ છે કે દીકરાઓએ પોતાના પિતાના મો-ત માટે ડો-કટરની બે-દ-ર-કા-રીને જ-વા-બ-દાર ગ-ણાવી છે.

 

ઉત્તર પ્રદેશમાં છેલ્લાં કેટલાંક દિવસથી એમ્બ્યુ-લન્સના કર્મચારીઓ હ-ડ-તા-ળ પર છે. જેનો ભો-ગ દ-ર્દી અને તેમના સંબંધી-પરિવારો બની રહ્યાં છે. યુપીના તમામ જિલ્લામાં પાંચ હજારથી વધુ એ-મ્બ્યુલ-ન્સના -ક-ર્મ-ચા-રીઓ હ-ડ-તા-ળ પર છે. પરિણામે દ-ર્દી આમતેમ ભ-ટ-કી રહ્યાં છે અને સ-રકા-ર અન્ય વિક-લ્પો પર વિચારી રહી છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.