સોશ્યિલ મીડિયા માં અવાર નાવર વિડિઓ વાયરલ થતા હોઈ છે આપણે અહીં વાત કરવા માંગીએ છે કાઠિયાવાડ ના એક ગામ ની સોશ્યિલ મીડિયા માં આ વિડિઓ ખુબ જ વાયરલ થયી રહ્યો છે.ઉંદર સોયાબીન નું બીજ ગલી ગયો હોવાનું કહેવામાં આવે છે આ વિડિઓ અને પછી તેનું શરીર ફાડીને એમાંથી જ સોયાબીન નું જળ ઉગી નીકળે છે .વિડિઓ જોઈ ને કુતુહલ સર્જાયું હતું ઘણા લોકો જોવા ઉમટી પડ્યા હતા.
કુદરતની કમાલ છે ઉદંરે સોયાબીનના બીજ ખાઈ ગયો ત્યારે તેમા થી એક બીજ ઉદંરનુ શરીર ફાડીને ઉગી ગયુ છે તો આ લાઇવ વિડીઓ જોવા વિનંતી છે
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે News Gujarati વેબસાઈટ કે પેજની રહેશે નહીં.