ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં મળી આવ્યું 9મી સ-દીનું વિ-શા-ળ શિવલિં-ગ અને વિષ્ણુની મૂર્તિ

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં મળી આવ્યું 9મી સ-દીનું વિ-શા-ળ શિવલિં-ગ અને વિષ્ણુની મૂર્તિ

ઉજ્જૈનના મહા-કાલેશ્વર મંદિર સંકુલમાં વિ-સ્ત-રણ માટે ખો-દ-કા-મ કા-ર્ય ચાલી રહ્યું છે. ખો-દ-કા-મ દરમિયાન, મંગળવારે એક વિ-શા-ળ શિવલિં-ગ અને ભગવાન વિષ્ણુની મૂર્તિ મ-ળી આવી હતી. કામદારોએ પહેલા શિવલિં-ગને જોયું અને પછી તેની જા-ણ મંદિર સમિતિને કરવામાં આવી. પુ-રા-તત્વ વિભાગને મંદિર સમિતિ દ્વારા જા-ણ કરવામાં આવી હતી.

પુરાતત્વ વિભાગના અધિકારી ડો.દેવેન્દ્ર સિંહ જોધાએ જણાવ્યું કે આ શિવલિં-ગ અને જલાધારી 9મી અને 10 મી સદીનું હોવાનું દે-ખાય રહ્યું છે. ત-પા-સ બાદ તેને લગતી પ્રા-ચીન મા-હિ-તી શો-ધી કા-વામાં આવશે. તમને જણાવી દઈએ કે, ખો-દ-કા-મ દરમિયાન શુંગ કા@ળ અને પરમાર કા@ળની મૂર્તિઓ અને અ-વ-શ-ષ વગેરે મળી આવ્યા છે. પરંતુ તે શિવલિં-ગ ફ્લોરથી 2 ફૂટ ની-ચે જોવા મળે છે.

શિવલિં-ગના ત્રણ ભાગ છે, તળિયે બ્રહ્મા ભાગ, તેની ઉપર વિષ્ણુ ભાગ અને ટોચ પર શિવ ભાગ છે. પ્રાપ્ત શિવલિં-ગમાં શિવ ભાગ ખં-ડિ-ત હોવાનું જાણવા મળ્યું છે, બાકીના બે ભા-ગ સુ-ર-ક્ષિ-ત છે. ખો-દ-કા-મ દરમિયાન ગુ-પ્ત-કા-ળની ઇંટો પણ મળી આવી છે. જે પાંચમીથી છઠ્ઠી સ-દીની કહેવામાં આવી રહી છે.

પુ-રા-ત-ત્વ અધિકારીએ જણાવ્યું કે પ્રા-ચી-ન સમયમાં પણ અહીં શિવ મંદિર હોવું જોઈએ, કારણ કે અહીંથી ખો-દ-કા-મમાં શિવ પરિવાર અને ભગવાન શિવ સં-બં-ધિ-ત મૂર્તિઓ અને અ-વ-શે-ષો મળી આવ્યા છે. ઉજ્જૈનમાં છેલ્લા એક વર્ષથી મહાકાલેશ્વર મંદિરની દક્ષિણ બાજુએ ચાર મીટર ની-ચે એક દીવાલ મળી આવી છે, જે લગભગ 2100 વર્ષ જૂ-ની હોઈ શકે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.