ઉહ..આહ..ઉફ…સેક્સ વખતે નીકળતા આવા અવાજોનો આ મતલબ હોય છે

સેક્સ દરમિયાન જો તમારી પાર્ટનર ઉફ, આહ.. કે આઉચ જેવા અવાજો કાઢે તો માની લો કે તમે તેને સંતુષ્ટ કરી દીધી છે. પણ, બીજી તરફ એ જરૂરી પણ નથી કે તે તમારી સાથે સેક્સનો આનંદ લઈ રહી છે. કારણ કે, તે એક દેખાવો પણ હોઈ શકે છે. હાલમાં જ બ્રિટનના એક શોધકર્તાઓએ એક શોધમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે, લગભગ 25 ટકા મહિલાઓ સેક્સ દરમિયાન અવાજો કાઢીને ચરમ આનંદ મેળવવાનો પ્રયાસ કરે છે.
મહિલાઓ વિચારે છે આવું કંઈક…
રિસર્ચમાં એમ પણ જાણવા મળ્યું કે, મહિલાઓ સેક્સ દરમિયાન ઓહ, ઉહ.. જેવા અવાજો એટલા માટે કરે છે જેથી સાથી પુરુષ સેક્સમાં વધુ તેજી લાવે. શોધકર્તાઓએ 18 થી 48 વર્ષની 71 મહિલા પર આ રિસર્ચ કર્યું છે. રિસર્ચમાં સામેલ મહિલાઓને પૂછવામાં આવ્યું હતું કે, સેક્સ દરમિયાન કાઢવામાં આવતા અવાજનો ઓર્ગેઝમ સાથે કોઈ સંબંધ છે ખરો. ત્યારે તેના જવાબમાં મહિલાઓએ કહ્યું કે, આ પ્રકારના અવાજ તેઓ માત્ર પુરુષ સાથીને સેક્સની પ્રક્રિયામાં વધુ તેજી લાવવા માટે અને જલ્દી સ્ખલન માટે હોય છે. જેથી આ પ્રક્રિયાને વધુ ખત્મ કરી
શકાય.
પાર્ટનર માટે આવા અવાજો કાઢે છે
તો બીજી તરફ 25 ટકા મહિલાઓનું કહેવું હતું કે, તેઓ માત્ર ઓર્ગેઝમનો દેખાવો કરવા માટે નિયમિત રીતે આવા અવાજ કરે છે. 90 ટકા મહિલાઓએ કહ્યું કે, તેઓ ચરમ સુખ સુધી પહોંચી શક્તી નથી.જ્યારે કે, 87 ટકા મહિલાઓએ કહ્યું કે, તેઓ પોતાના પાર્ટનરના પ્રતિ પ્રેમને બનાવી રાખવા માટે આવું કરે છે.
મહિલાઓની માનસિકતા પુરુષ પ્રધાન છે
રિસર્ચ કરનારાઓએ મહિલાઓના આ પાછળના વ્યવહારનું કારણ જણાવતા કહ્યું કે, તેના કારણે સેક્સ અને અન્ય મામલાઓમાં પુરુષપ્રધાન માનસિકતા હોઈ શકે છે. જેને કારણે મહિલાઓ પોતાની સંતુષ્ટિ સાથે સમજદારી રાખીને પોતાના સાથી પુરુષનું ધ્યાન રાખે છે.