તુલસી ને અડી ને માત્ર ત્રણ વાર બોલો આ 2 શબ્દ બની જશો કરોડપતિ

તુલસીને ધાર્મિક પૌરાણિક ગ્રંથોમાં ખૂબ મહત્વ માનવામાં આવે છે. જ્યાં તુલસીના રોજ દર્શન કરવા પર પાપનાશક માનવામાં આવે છે. જ્યારે તુલસી પૂજન કરવું મોક્ષદાયક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દેવ પૂજા અને શ્રાદ્ધ કર્મમાં તુલસી આવશ્યક માનવામાં આવી ઓછે. તુલસી પત્રથી પૂજા કરવાથી વ્રત, યજ્ઞ, જપ, હોમ, હવન કરવાનું પૂણ્ય પ્રાપ્ત થાય છે. આવો જોઇએ તુલસીના પાન તોડવાના ત્રણ મંત્ર..
– ॐ સુભદ્રાય નમ:
– ॐ સુપ્રભાય નમ:
– માતસ્તુલસિ ગોવિન્દ હૃદયાનન્દ કારિણી
નારાયણસ્ય પૂજાર્થ ચિનોમિ ત્વાં નમોસ્તુતે
તુલસીને જળ આપતા સમયે બોલો આ એક મંત્ર અને મેળવો સમૃદ્ધિનું વરદાન
ઘરમાં તુલસીનો છોડ પરિવારની પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. તુલસીના છોડને જળ ચઢાવતા આ વિશેષ મંત્ર બોલવામાં આવે તો સમૃદ્ધિનું વરદાન 1000 ગણુ વધી જાય છે. રોગ, શોક, બીમારી ઉપાધિ સહિત છૂટકારો મળે છે.
મહાપ્રસાદ જનની, સર્વ સૌભાગ્યવર્ધિની
આધિ વ્યાધિ હરા નિત્યં, તુલસી ત્વં નમોસ્તુતે