ઠંડીમાં થઈ જાય છે સ્કિન ડ્રાઈ, રૂટિનમાં સ્કિન કેર માટે કરો આ 3 બદલાવ

Posted by

જિદ્દી પિમ્પલ્સથી લઈને ધબ્બાવાળી સ્કિન તમારા મૂડને ખરાબ કરી શકે છે.ત્યારે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે, એલોવેરા અને મેડિકેટિડ ક્રિમ્સ સિવાય પણ ઘણી એવી વસ્તુ છે જેની મદદથી તમે કોરિયન ગ્લાસ સ્કિન મેળવી શકો છો.ચમકતી અને હેલ્દી સ્કિન કોને ન ગમે. સારી સ્કિન માટે આપણે બજારમાં રહેલી અનેક પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ.

પરંતુ સ્કિન પર સતત ગ્લો રાખવો સરળ નથી. જિદ્દી પિમ્પલ્સથી લઈને ધબ્બાવાળી સ્કિન તમારા મૂડને ખરાબ કરી શકે છે.ત્યારે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે, એલોવેરા અને મેડિકેટિડ ક્રિમ્સ સિવાય પણ ઘણી એવી વસ્તુ છે જેની મદદથી તમે કોરિયન ગ્લાસ સ્કિન મેળવી શકો છો.ટિપ્સ 1-બીટ ફેસ માસ્ક : આના માટે તમારે જોઈશેઃ બીટ, અડધા લીંબુનો રસ, એલોવેરા

બનાવવાની રીતઃ બીટને લાંબા સમય સુધી છીણો જેથી તે એકસરખું થઈ જાય, પછી તેમાં લીંબુનો રસ નાખો. છેલ્લે, એલોવેરા જેલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. જ્યારે તે સુકાવા લાગે ત્યારે થોડી વધુ પેસ્ટ લગાવો. તેને 30-45 મિનિટ રાખો અને અઠવાડિયામાં 3 દિવસ લગાવો.

ટિપ્સ 2- CTM કોરિયન રુટીન : આપણે જ્યાં આપણી ત્વચાને સાફ કરીએ છીએ, ટોન અને મોઇશ્ચરાઇઝ કરીએ છીએ, ત્યાં કોરિયન સ્કિન કેર રૂટિન તેના કરતાં ઘણું વધારે છે. તમારી ત્વચા અનુસાર ક્લીંઝર અને ટોનરનો ઉપયોગ કરો. આ પછી સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ આવે છે – સાર. સીરમ અને લોશનનું મિશ્રણ, એસેન્સ સારી રીતે તમારી ત્વચાને હાઇડ્રેટ કરે છે, જેનાથી ગ્લો આવે છે. થોડીવાર પછી, સીરમ લગાવી દો. તેનાથી તમારી ત્વચા ભરાવદાર બને છે અને ફાઈન લાઈન્સ ઓછી થઈ જાય છે.

ટિપ્સ 3- ફૂદીનો અને હળદરનું પેક : ફુદીનાના થોડા પાન લો અને તેને ગુલાબજળ સાથે પીસી લો. પાંદડાને ગાળી લો અને પછી તેમાં એક ચપટી હળદર ઉમેરો. પછી તેને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. ઓછામાં ઓછા 21 દિવસ સુધી દરરોજ આ કરો અને તમારી ત્વચા પરના ફેરફારો જુઓ. ત્વચાને હાઇડ્રેટ કરવા માટે તમે તેમાં દહીં પણ ઉમેરી શકો છો

આજે પણ મહિલાઓ પીરિયડ્સ વિશે ખૂલીને ચર્ચા કરવાથી ખચકાય છે. કેટલાક વિસ્તારમાં આજે પણ માસિક ધર્મ અપવિત્ર માનવામાં આવે છે. ઓછી માહિતીના કારણે પીરિયડ્સને લઈ લોકોના મનમાં અનેક ધારણાંઓ બનેલી છે. એવામાં મહિલાઓ અને યુવતીઓને યોગ્ય માહિતી મળવી જરૂરી છે.

આજે પણ મહિલાઓ પીરિયડ્સ વિશે ખૂલીને ચર્ચા કરવાથી ખચકાય છે. કેટલાક વિસ્તારમાં આજે પણ માસિક ધર્મ અપવિત્ર માનવામાં આવે છે. ઓછી માહિતીના કારણે પીરિયડ્સને લઈ લોકોના મનમાં અનેક ધારણાંઓ બનેલી છે. એવામાં મહિલાઓ અને યુવતીઓને યોગ્ય માહિતી મળવી જરૂરી છે.

આજે પણ મહિલાઓ પીરિયડ્સ વિશે ખૂલીને ચર્ચા કરવાથી ખચકાય છે. કેટલીક જગ્યાઓ પર તો માસિક ધર્મને અપવિત્ર માનવામાં આવે છે. ઓછી જાણકારીના કારણે પીરિયડ્સને લઈ લોકોના મનમાં અનેક ધારણાંઓ બનેલી છે. આ વિશે લોકોને યોગ્ય જાણકારી મળવી ઘણી જરૂરી છે. કોઈ પણ અન્ય સ્વાસ્થ્ય સમસ્યાની જેમ યુવતીઓને પીરિયડ્સ વિશે ચર્ચા કરવા માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી લોકો વચ્ચે ભ્રમ ન ફેલાય.આવો જાણીએ કે પીરિયડ્સથી જોડાયેલી એવી કેટલીક માન્યતાઓ છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. પરંતુ લોકો આજે પણ માને છે કારણ કે સદીઓથી તેના પર વિશ્વાસ કરાય છે.

પીરિયડ્સનું રક્ત ગંદુ લોહી નથી હતું : એવું માનવામાં આવે છે કે પીરિયડ્સનું રક્ત ગંદુ હોય છે. પરંતુ તેને ગંદુ નહી કહી શકાય. તેમાં કોઈ પણ પ્રકારના ટોક્સિસન્સ નથી હોતા. પરંતુ લોહીમાં ગર્ભાશયના ટિશ્યૂ, મ્યૂક્સ લાઈનિંગ અને બેક્ટેરિયા હોય છે. પરંતુ આ લોહીને ગંદુ ના કહી શકાય. આ એર શારીરિક પ્રક્રિયા છે જેના વિશે કોઈએ શરમનો અનુભવ ના કરવો જોઈએ.

પીરિયડ્સ ચાર દિવસ આવવા જોઈએ : દરેક મહિલાઓનું માસિક ધર્મનું અલગ અલગ ચક્ર હોય છે અને આ પૂર્ણ રીતે શરીર પર નિર્ભર કરે છે કે મહિલાઓ કેટલા સમય સુધી પીરિયડ્સમાં આવે છે. સામાન્ય ચક્રની સમય મર્યાદા 2થી 8 દિવસ સુધીની હોય છે. જો તમને 2થી ઓછું અથવા 8 દિવસથી વધુ સમય સુધી પીરિયડ્સ આવે છે તો ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.

પીરિયડ્સ દરમિયાન ખટાશવાળી વસ્તુ ના ખાવી : કેટલીક મહિલાઓ પીરિયડ્સ દરમિયાન ખાટી વસ્તુઓ ખાવાથી બચતી રહે છે પરંતુ તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે તમે ખટાશવાળી વસ્તુઓ ન ખાઈ શકો. મહિલાઓ માટે આ જરૂરી છે કે પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ સ્વાસ્થ્ય અને સંતુલિત આહાર લેવો જોઈએ અને પીરિયડ્સથી જોડાયેલી સમસ્યાઓથી બચવા માટે જંક ફૂડ ખાવાથી બચવું જોઈએ.

પીરિયડ્સમાં ન્હાવું નહી : માસિક ધર્મનું અને ન્હાવા, માથુ ધોવા, મેકઅપ કરવાને લઈ કઈ લેવાદેવા નથી. જ્યારે નિયમિત રીતે ન્હાવા અને ઈન્ટિમેટ એરિયાની સફાઈ રાખવાથી સ્વસ્છતા જળવાય છે અને ઈન્ફેક્શન થવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *