તમે ઓફિસથી થાકીને ઘરે આવો છો. આવતાની સાથે બાળકોની સાથે રમત કરવી. તેમનું હોમવર્ક ચેક કરવું ટીવી જોવું અને તે બાદ ડિનર કર્યા બાદ તેમનુ મન પથારીમાં જવાનું થાય છે. તમે બેડ પર જાવ છો તો થાકી ગયા હોવા છતાં તમારું મન પાર્ટનરની સાથે સંબંધ બનાવવાનું થઇ જ જાય છે. પરંતુ નિષ્ણાંતોનું મુજબ તે તમારા બન્નેના સંબંધ માટે ખતરનાક સાબિત હોય શકે છે. આવો જોઇએ આ અંગે..
જ્યારે તમે એક પરિવારની સંભાવી રહ્યા છો તો તમારા પાર્ટનરની સાથે એકલા સમય વીતાવવો ખૂબ મુશ્કિલ હોય છે. જ્યારે તમે બેડ પર હોવ છો તો કેટલીક વાર તમને થાક હોવા છતાં પણ સંબંધ બનાવો છો. પરંતુ આ પ્રકારના સંબંધ બનાવવાથી તમારા સંબંઘનો અંત આવી શકે છે. પુરૂષ થાકને નજરઅંદાજ કરીને યૌન સંબંધ બનાવવા પર ભાર આપે છે. પરંતુ મહિલાઓમાં આવું હોતું નથી. તેમને સૂઇ જવું પસંદ હોય છે. જે મહિલાઓ વધારે દિવસ માટે થાક નજરઅંદાજ કરે છે તે થોડાક દિવસ બાદ આ રીતે સંબંધની ઇચ્છા ઓછી થઇ જાય છે.
સંબંધમાં અણબનાવની એક મોટું કારણ આ પણ હોય છે કે લોકો એક વાર યોગ્ય રીતે સંબંધ બનાવવાની જગ્યાએ વારંવાર સંબંધ બનાવવા પર ફોકસ કરવા લાગે છે. જેમા વધારે ઉર્જા જાય છે સાથે જ સયમ પણ વધારે જાય છે. ધ્યાન આપવાની વાત એ છે કે એવું નથી કે થાકનો અનુભવ નથી હોતો અને તે હંમેશા સંબંધ બનાવવાના મૂડમાં રહે છે. તે પણ થાક અનુભવ કરે છે અને કેટલાક યુવકો થાકના કારણે પાર્ટનરની સાથે સંબંધ બનાવવાનું પસંદ કરતા નથી. જેથી સંબંધ બનાવતા સમયે તમે થાકી ગયા છો તો સંબંધ બનાવવો ગંભીર સાબિત થઇ શકે છે. તમારા શરીરને સમજો અને તમે શારીરિક તેમજ માનસિક રીતે બન્ને તૈયાર છો ત્યારે સંબંધ બનાવો.