તમારા પર્સમાં રાખી દો આ 9 માંથી કોઈ 1 વસ્તુ ધન આવવાના બધા રસ્તા ખુલી જશે || 7 પેઢીઓ જલસા કરશે તમારી

Posted by

જો તમે દિવસ-રાત મેહનત કરીને પૈસા જમા કરો છો અને સેવિંગ થતુ નથી. તો અમે તમને એવા પાંચ ઉપાય જણાવી રહ્યા છે. જેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થશે અને એ તમારો સાથ છોડીને ક્યારે નહી જાય. .

જો તમારું પૈસાથી ભરેલું પર્સ મહીનાની આખર તારીખ આવતા-આવતા હમેશા ખાલી થઈ જાય છે તો અજમાવો આ પાંચ ઉપાય. આ ઉપાય પર્સ સાથે સંકળાયેલા છે જેને આપણે શાસ્ત્રીય ઉપાય કહીએ છીએ.

એના મુજબ પર્સ કે વૉલેટમાં કઈક એવી વસ્તુઓ રાખવી જોઈએ જેનાથી તમને ધનની ક્યારે કમી ના રહે. . આવો જાણીએ એના વિશે

માં લક્ષ્મીના ફોટા

આ બધા જાણે છે કે પૈસાથી સંકળાયેલી દરેક સમસ્યાને માતા લક્ષ્મી દૂર કરે છે. આથી માતા લક્ષ્મીની ફોટાને પર્સમાં એવી જગ્યા પર મૂકો, જેથી એ કયારે ખોવાય કે પડે નહી. માતા લક્ષ્મીની મુદ્રા બેસી હોવી જોઈએ.

પીપળના પાન

હિંદુઓ માટ પીપળનું ઝાડ ખૂબ પૂજનીય હોય છે. એક તાજું પીપળનું પાન લઈને એને ગંગા જળથી ધોઈ લો. , પછી એના પર કેસરથી શ્રી લખો અને પર્સમાં રાખી લો.

ચોખા

પર્સમાં 21 દાણા ચોખાના કોઈ પડીકામાં રાખો , એનાથી ધનનું વ્યર્થ ખર્ચ ઓછું થાય છે. લક્ષ્મીજીને ચઢાવેલા ચોખા પર્સમાં નાખો.

વડીલથી મળેલા પૈસા

જો તમારા માતા-પિતા કે કોઈ વડીલથી પૈસા મળ્યા છે  , તો એને આશીર્વાદ સમઝીને પર્સમાં રાખી લો અને કયારે પણ ખર્ચ ન કરો. આથી ધન હમેશા તમારી પાસે રોકાશે. અને બેકારનું ખર્ચ ન થશે.

ચાંદીનો સિક્કો

જો તમારી પાસે ચાંદીનો સિક્કો ચે તો એને પર્સમાં રાખી લો. પણ એને પર્સમાં રાખતા પહેલા થોડી વાર લક્ષ્મીના ચરણોમાં રાખો. અને પછી એને પર્સમાં નાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *