તમારા ઘરની આ ચીજ ક્યારે પણ કોઈને ન આપતા શ્રી કૃષ્ણ કહે છે આવા ઘર બરબાદ થઈ જાય છે

તમારા ઘરની આ ચીજ ક્યારે પણ કોઈને ન આપતા શ્રી કૃષ્ણ કહે છે આવા ઘર બરબાદ થઈ જાય છે

જ્યોતિષવિદ્યામાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યક્તિની આદતો જ તેના ભાગ્યને અસર કરે છે, જો તમારી ટેવ સારી હોય તો તેનાથી તમારું ભાગ્ય પણ સુધારી શકે છે, પરંતુ જો તમારી કેટલીક આદતો યોગ્ય નથી તો તેના કારણથી તમારું ભાગ્ય તમારો સાથ છોડી દેશે, અહીં સુધી કે માતા લક્ષ્મીજી પણ તમારાથી નારાજ થઈ શકે છે, કેટલીક આદતો એવી હોય છે જેનાથી માતા લક્ષ્મીજી પણ નારાજ થઈ જાઈ છે.

જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક ટેવો તમારે તરત જ બદલવાની સલાહ આપવામાં આવી છે, તમે લોકોએ જોયું જ હશે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈની પાસેથી કોઈ વસ્તુ માંગે છે તો ઉતાવળમાં વ્યક્તિ વસ્તુઓ હથેળી પર રાખી દે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને કોઈના હાથમાં ન આપવી જોઈએ, નહીં તો તેનાથી ઘણા બધા નુકસાનથી પસાર થવું પડશે, છેવટે આ વસ્તુઓ કઈ છે? આજે અમે તમને તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

રોટલી કોઈના હાથમાં ન આપવી જોઈએ

જો આપણે જ્યોતિષ મુજબ જોઈએ તો તેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ક્યારેય પણ રોટલી કોઈ વ્યક્તિને તેના હાથમાં ન આપવી જોઈએ, કારણ કે જે વ્યક્તિ આવું કરે છે તેના ઘરથી બરકત ચાલી જાઈ છે, અહી સુધી કે માતા લક્ષ્મીજી પણ નારાજ થઈ શકે છે, તેથી તમે કોઈને રોટલી આપો છો તો તમે હંમેશા પ્લેટમાં રાખી આપો.

હાથમાં પાણી લઈને બીજાની હથેળીમાં ન આપો

તમે ભૂલથી પણ તમારા હાથમાં પાણી લઈને કોઈ અન્ય વ્યક્તિની હથેળીમાં ન આપો, કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આમ કરવાથી ધર્મનું નુકસાન થાય છે, એટલું જ નહીં સંપત્તિ અને પુણ્યને પણ નુકસાન થઈ શકે છે, તેથી જો તમે તમે કોઈ વ્યક્તિને પાણી આપી રહ્યા છો તો તેને કોઈને કોઈ વાસણમાં આપો.

હાથમાં મીઠું ન આપવું જોઈએ

જો તમારી પાસે કોઈ મીઠું માંગે છે તો તમે તેને મીઠું હાથમાં ન આપો, તમે હંમેશાં મીઠું કોઈ પ્લેટ અથવા બાઉલમાં રાખી આપો, કારણ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો તમે કોઈની હથેળીમાં મીઠું આપો છો તો તેનાથી તમારા બધા પુણ્ય ઘટી જાય છે.

મરચાં હાથમાં ન આપવી જોઈએ

જો તમારી પાસેથી કોઈ વ્યક્તિ મરચું માંગે છે, તો તમે મરચું ભૂલથી પણ તેના હાથમાં ન આપો, તમે હંમેશાં મરચું વાટકી અથવા પ્લેટમાં રાખી આપો, કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે હાથમાં મરચું આપો છો તો તેનાથી સામે વાળા સાથે ભલે ગમે એટલા સારા સંબંધ હોય, પરંતુ તેના લીધે વિવાદ વધવાની સંભાવના રહે છે.

ઉપરોક્ત જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુઓ વિશે માહિતી આપવામાં આવી છે, જેને ભૂલથી પણ સીધી હાથમાં ન આપવી જોઈએ, કારણ કે જો આ વસ્તુઓ કોઈ વ્યક્તિની હથેળી પર આપવામાં આવે તો તેનાથી વ્યક્તિને તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓથી પસાર થવું પડી શકે છે. તમારી આ ટેવના કારણથી તમે મુશ્કેલીમાં આવી શકો છો, જ્યોતિષ શાસ્ત્રમાં આ પ્રકારની આદતને યોગ્ય માનવામાં આવતી નથી, તેથી તમે આ બાબતોનું ધ્યાન રાખો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *