સ્વામીજીનાં અં’તિમ દર્શન:હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વરદેહ મુળભુત રૂપમાં પાંચ દિવસ સુધી જળવાઈ રહે તે માટે પીક્ષી સંસ્થાની કામગીરી, સુરતના ડોક્ટર પણ જોડાયા

સ્વામીજીનાં અં’તિમ દર્શન:હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વરદેહ મુળભુત રૂપમાં પાંચ દિવસ સુધી જળવાઈ રહે તે માટે પીક્ષી સંસ્થાની કામગીરી, સુરતના ડોક્ટર પણ જોડાયા

સ્વામીનારાયણ સંપ્રદાયના સંત અને યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા સમાન હરિધામ સોખડાના પરમ પૂજય સંત હરિપ્રસાદ સ્વામીજીના નિ@ધનને પગલે લાખો સત્સંગીઓમાં ઘેરા શો’કની લાગણી પ્રસરી જવા પામી છે. પરમ પૂજય હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય દે’હની અં@તિમ ક્રિયા આગામી 1લી ઓગસ્ટે હરિધામ સોખડા ખાતે કરવામાં આવશે. અલબત્ત, આટલા દિવસો સુધી સ્વામીજીનો નશ્વર દેહ યથાસ્થિતિમાં તે માટે એમ્બાલ્ટિંગની કામગીરી કરતી રાજ્યની અગ્રણી સંસ્થા પીક્ષીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પિ’ક્સી સંસ્થાની એક ટીમ ગઈકાલે જ હરિધામ સોખડા ખાતે પહોંચીને સ્વામીજીનો ન’શ્વરદે’હ મુળભુત રૂપમાં પાંચ દિવસ સુધી જળવાઈ રહે તે માટેની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બે કલાકની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવી

સંસ્થાના અગ્રણી સુરતના ડો. વિનેશ શાહે જણાવ્યું હતું કે, દેશ-દુનિયામાં લાખો હરિભક્તોનો વિશાળ પરિવાર ધરાવતાં હરિધામ સોખડાના પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના નિ@ધન બાદ તેઓના ન’શ્વર દે’હને આગામી પાંચ દિવસ સુધી મુળ’ભુત સ્થિતિમાં સચવાઈ રહે તે માટે પિક્સી સંસ્થાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પુણ્ય આત્માના દે’હા’વ’સા’ન બાદ મહત્તમ સંખ્યામાં હરિભક્તો તેઓના અં@તિમ દર્શન કરી શકે તે માટે એમ્બાલ્ડિંગની પ્રક્રિયા આવશ્યક હોવાને કારણે અમારી સંસ્થાને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. જેને પગલે ડો. વિનેશ શાહ અને ડો. ગૌરાંવ પટેલ સહિતની એક ટીમ હરિધામ સોખડા પહોંચીને બે કલાકની રાસાયણિક પ્રક્રિયાને અંતે પુજય સ્વામીજીના મૃ@તદેહ પર આ પ્રક્રિયા કરવામાં આવી હતી. જેને પગલે હવે આગામી પાંચ દિવસ સુધી તેઓના મૃ@તદેહ મુળભુત સ્વરૂપમાં જળવાઈ રહેશે.

પાંચ દિવસ સ્વામીજીના અં@તિમ દર્શનની વ્યવસ્થા

ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પૂર્વે ગુરૂ પૂર્ણિમાના રોજ સંતોએ પુજનનો લ્હાવો લીધો હતો ત્યારે સ્વામીજીનું સ્વા’સ્થ્ય સારૂં હતું અને લાખ્ખો સત્સંગીઓ દ્વારા આ દિવસે સ્વામીજીના ઓનલાઈન દર્શન કરીને ધન્યતા પણ અનુભવી હતી. ગત ફેબ્રુઆરી મહિનાથી કિ’ડનીની બિ’મારીને પગલે તેઓનું નિ@ધન થયું હતું. જો કે, આગામી પાંચ દિવસ દરમિયાન હરિધામ સોખડા ખાતે કોવિ’ડ-1’9ની ગાઈડ લાઈન મુજબ સ્વામીજીના અં’તિ@મ દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.