સુતી વખતે નાભિમાં કરો માત્ર આટલું કામ શરીરની તમામ સ-મ-સ્યા દૂર થાશે

સુતી વખતે નાભિમાં કરો માત્ર આટલું કામ શરીરની તમામ સ-મ-સ્યા દૂર થાશે

નાભિ શરીરનું કેન્દ્રબિંદુ હોય છે. રોજ રાત્રે સુતા પહેલા જો તમે માત્ર બે બુંદ તેલ નાભિમાં નાંખો તો ઘણા આશ્વર્યજનક પરિણામો મળી શકે છે. તે ત્વચા, પ્રજનન, આંખો અને મગજ માટે અત્યંત ઉપયોગી છે. જાણો નાભિમાં કયુ તેલ નાખવાથી કયા ફાયદા મળે છે.નાભિમાં રોજ તેલ લગાવવાથી ફાટેલા હોઠ નરમ અને ગુલાબી થઇ જાય છે.નાભિમાં તેલ લગાવવાથી આંખોની બળતરા, ખંજવાળ અને ડ્રાયનેસ ખતમ થઇ જાય છે.નાભિમાં તેલ લગાવવાથી શરીરના કોઇ પણ ભાગમાં સોજો આવ્યો હોય તો તેમાં સારુ થાય છે.

સરસવનું તેન નાભિ પર લગાવવાથી ઘુંટણના દુખાવામાં રાહત મળે છે.નાભિમાં સરસિયાનું તેલ લગાવવાથી ચહેરાની રંગત વધી જાય તેથી રોજ નાભિ પર સરસવનું તેલ લગાવવું જોઇએ.નાભિમાં સરસવનું તેલ લગાવવાથી પિંપલ્સ અને દાગ ધબ્બા ઠીક થાય છે.નાભિ પર સરસવનું તેલ લગાવવાથી પાચન તંત્ર મજબુત થાય છે.બદામનું તેલ લગાવવાથી પણ ચહેરો નિખરે છે.નાભિમાં તેલ લગાવવાથી પેટમાં દુખાવો થતો હોય તો તેમા રાહત મળે છે.અપચો, ફુડ પોઇઝનિંગ, કબજિયાત, ઉલટી જેવી સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે.

નાભિમાં રહેલા મેલના કારણે બેક્ટેરિયા અને ફંગસ થઇ શકે છે. તેના કારણે કોઇ પણ ઇંફેક્શન વધે છે. આવા સંજોગોમાં જરુરી છે કે તમે સંક્રમણને દુર કરી શકે તેવા અસરદાર તેલનો પ્રયોગ કરીને નાભિને નરમ બનાવી રાખો. આ તેલમાં ટી ટ્રી ઓઇલ અને મસ્ટર્ડ ઓઇલ સૌથી અસરકારક છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *