સુરતમાં બની ભારતની સૌથી મોંઘી રાખડી, 100% આજ દિન સુધી કિંમત તમે નહીં સાંભળી હોય

હિ-ન્દુ તહેવારોમાં રક્ષાબંધન પર્વનું ખાસ મહત્વ છે. ભાઈ-બહેનના પ્રે-મનું અ-તૂટ બં-ધન સમાન રક્ષાબંધન પર્વ વિશે તમે અનેક વાતો સાંભળી હશે. બહેન પોતાના ભાઈ માટે હોં-શે હો-શે રાખડી બાં-ધતી હોય છે.
અગાઉ રક્ષાબંધનના પર્વ પર રેશમનો ધાગાથી બનાવવામાં આવેલ રાખડી જ બહેનો પોતાના ભાઈના હાથ પર બાં-ધતી હતી. જોકે હાલમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં આ ચલણ ચાલું છે, પરંતુ હા.. શહેરી વિસ્તારોમાં થોડો ફેરફાર થયો છે. શહેરી વિસ્તારોમાં રાખડીઓની પરિભાષા બદલાઈ છે.
અહીં તસવીરોમાં જોઈ શકો છો કે સુરતના એક જ્વેલર્સ શો રૂમમાં અલગ અલગ પ્રકારની રાખડીઓ જોવા મળી રહી છે, જેમાં સો-ના, ચાં-દી અને પ્લે-ટિનિયમથી રાખડીઓને જ-ડ-વા-માં આવી છે.
આ શો રૂમમાં 350 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની કિંમતની રાખડીઓ રક્ષાબંધનના તહેવારને લઈને તૈયાર કરવામાં આવી છે. જ્વેલર્સના માલિકનું કહેવું છે કે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓ રક્ષાબંધન પછી ઘરેણાના રૂ-પમાં પણ પહેરી શકાશે.
જો કે આ રાખડીને એક ગ્રાહક બહેનની માંગ પર તૈયાર કરવામાં આવી છે, જો કે, સંભવિત આ દેશની સૌથી મોં-ઘી રાખડી કહીએ તો ક-શું ખો-ટું નથી.
આજ કારણથી સુરતના જ્વેલર્સની લોકોમાં ભા-રે ડિ-મા-ન્ડ હોય છે, અને તેના આધારે અ-નો-ખી અને મોં-ઘી જ્વેલરી રાખડી તૈયાર કરવામાં આવે છે. હાલ સુરતમાં 5 લાખ રૂપિયાની એક મોં-ઘી રાખડી તૈ-યાર કરવામાં આવી છે.