એટલું ભણવું છે કે હું મારું એક ઘર લઈ શકું અને મારાં માતાપિતાને અહીંથી દૂર લઈ જાઉં, મુંબઈના ફૂટપાથ પર રહેતાં આસ્મા, જે સપનાંને સાકાર કરવા રાતદિવસ મહેનત કરે છે

એટલું ભણવું છે કે હું મારું એક ઘર લઈ શકું અને મારાં માતાપિતાને અહીંથી દૂર લઈ જાઉં.”લૉકડાઉનને કારણે અનેક બાળકોનો અભ્યાસ છૂટી ગયો છે.આ કહાણી છે મુંબઈની ફૂટપાથ પર પરિવાર સાથે રહેતી અસ્મા શેખની.અસ્મા 12માં ધોરણમાં અભ્યાસ કરે છે. પરંતુ ફૂટપાથ પર રહેતી હોવાને કરાણે તેને ઑનલાઇન ભણવામાં ખૂબ અગવડોનો સામનો કરવો પડે છે.
અસ્મા ભણીને નોકરી કરવા માગે છે, જેથી તે પોતાના પરિવાર માટે એક ઘર ખરીદી શકે.જુઓ અસ્માના સંઘર્ષની આ કહાણી વીડિયોમાં…મુંબઈના ફૂટપાથ પર રહેતાં આસ્મા, જે સપનાંને સાકાર કરવા રાતદિવસ મહેનત કરે છે
મુંબઈ ના ફૂથપથ પાર રેહતા એક પરિવાર ની વ્યથા, આશમાં ભણી ઘણી ને પોતાનું ઘર લેવા માંગે છે અને તેના પરિવારર ને અહીં થી દૂર લઇ જવા માંગે છે એમાં ભલે ફૂથપથ પાર રહેતી હોઈ તેના સપના ની ઉડાન ખુબ જ ઉંચી છે અસમાં જેવી સંસાર ની ઘણી દીકરીઓ છે જે દીકરા ઓ ની જગ્યા લઇ શકે છે આવા મજબૂત હોસલા સાથે એમાં તેના જીવન માં ખુબ જ પ્રગતિ કરે તેવી ભગવાન ને પ્રાર્થના આ લેખ સારો લાગ્યો હોઈ તો આગળ સહારે કરજો લાયક કરજો