તમને જણાવી દઈએ કે આમ તો હિંદુ ધર્મમા આપણે મહિલાઓને ઘણુ મહત્વનુ સ્થાન આપ્યું છે. તમને બધાને ખબર જ હશે કે આપણા હિંદુ ધર્મમા આપને સ્ત્રીને એક દેવીનુ સ્થાન આપવામા આવ્યુ છે. દરેક શાસ્ત્રોમાં સ્ત્રીનુ સન્માન કરવાની વાત પણ જણાવવામાં આવી જેથી કહેવામા આવે છે કે જે પણ વ્યક્તિ સાચા મનથી સ્ત્રીનુ સન્માન કરે છે તેમને તેમના જીવનમાં તમામ સુખ મળી જાય છે. તેની સાથે જ મહિલાઓના શરીરના એક અંગને સ્પર્શ કરવાથી આપણા જીવનમાં ઘણા સુખોની પ્રાપ્તિ થાય છે.
આપણે બધા આમ તો સારી રીતે જાણીએ છીએ કે સ્ત્રી વગર પુરુષનુ કોઈ અસ્તિત્વ જ શક્ય નથી. એક સ્ત્રી જ છે જે પુરુષના તમામ સુખમાં અને દુ:ખમાં તેનો સાથ નિભાવે છે. અને તેની સાથે સ્ત્રી તમામ દુ:ખને પણ ઘણી સરળતા થી સહન કરી લે છે અને સામે ઉફફ પણ કરતી નથી આ દુનિયામાં એક સ્ત્રી જ છે કે જે તમને વિકટમા વિકટ પરિસ્થિતિથી પણ ડરતી નથી અને તે પોતાના બાળકને એક સારા સંસ્કાર આપે છે અને તેની સાથે સાથે તે કુટુબના વંશને પણ આગળ વધારે છે.
પરંતુ શુ તમને એ ખબર છે કે મહિલાઓના પગમા એક મોટુ રહસ્ય છુપાયેલુ હોય છે. માત્ર તેને સ્પર્શ કરવાથી તમને ભવોભવનું પુણ્ય મળે છે.એવું કહેવામા આવે છે કે મહિલાના ચરણને સવાર સાંજ સ્પર્શ માત્રથી તમારા તમામ જન્મોના ખરાબ કરેલા કર્મો નાશ પામે છે. આ સિવાય મહિલાના ચરણ સ્પર્શ કરવાથી તમામ વ્યક્તિને મોટામાં મોટી સફળતા સરળતાથી મળી જાય છે. એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓના ચરણ સ્પર્શથી દેવી દેવતાઓ ખુશ થાય છે અને તેઓ તમને આશીર્વાદ આપે છે અને જેનાથી તમારા જીવનની નિરાશાનો પણ અંત થાય છે અને તમને જીવનમાં સકારાત્મક ઉર્જા ઉત્પન થઇ જાય છે
તો ચાલો જાણીએ એવી કોઈક વસ્તુ વિશે જેને તમારે સ્પર્શ કરવો જોઈએ તમને જણાવી દઈએ કે એક સ્ત્રી તરીકે માતા અને બહેન વચ્ચે ઘણા સંબંધો છે. જે તે સાથે ભજવે છે. એક સ્ત્રી ખૂબ જ મનોહર છે જે, તેના માતાપિતાના સુખ અને દુખમાં, દરેક કાર્યમાં પોતાનો હાથ બતાવે છે. અને તે એક સ્ત્રી છે જે તેના બાળકને પ્રેમ કરે છે, જેને દરેક પીડા સહન કરવી પડે છે અને સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓ સામે લડવું પડે છે. અને જેને આપણે પ્રેમની ભાષામાં માતા કહીએ છીએ. બહેન કહે છે દાદી કહે છે ભાભી કહે છે કાકી કહે છે વાગૈરા-વાગાયરા પણ તમે જાણો છો.
સ્ત્રીઓના પગમાં છુપાયેલા ઘણા ગુણોનો ખજાનો છે, જે તમને સ્પર્શ કરવામાં સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરે છે.જ્યારે આપણે કોઈ આદરણીય વ્યક્તિના પગને સ્પર્શ કરીએ છીએ. આશીર્વાદ તરીકે, તેમનો હાથ આપણા માથાના ઉપરના ભાગને સ્પર્શે છે અને અમારો હાથ તેમના પગને સ્પર્શે છે. જે તમારામાં સકારાત્મક ઉર્જા બનાવે છે. તમારી માતા અને તમારા ઉપાસકોના ચરણોને સ્પર્શ કરવો અથવા તેની પૂજા કરવી એ ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃતિ અને સદ્ગુણનું પ્રતિબિંબ છે.
મિત્રો સ્ત્રીઓના પગને સ્પર્શ કરવાથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાની ઝડપી પ્રાપ્તિ થાય છે. અહીં એક વાત જાણવા જેવી છે. જ્યારે પણ તમે કોઈ પણ મહિલાના પગને સ્પર્શ કરો છો. તો તેના માટે તમારા મનમાં કોઈ પ્રકારનું પાપ કે કોઈ ખોટું વિચાર નથી, નહીં તો તમે કરોડો પાપોના ભાગીદાર બનો છો.મહિલાઓના બન્ને પગને સ્પર્શ માત્રથી પુરુષની પ્રગતિ થાય છે. પુરુષની પ્રગતિમાં ભલે પછી તે નોકરી, ધંધો કે કોઇ પણ ક્ષેત્રે કેમ ના હોય.
જો તમે સ્ત્રીની ઈજ્જત કરી તેના પગ સ્પર્શ કરશો તો તમને ક્યારેય કોઇ તકલીફ નહીં આવે. એટલે જ સ્ત્રીને લક્ષ્મીનું રૂપ કહેવામાં આવ્યું આમ તો સ્ત્રીનુ સમ્માન કરવુ એ આપણા દરેકની ફરજ છે. જે ઘરમા સ્ત્રીનુ અપમાન થતુ હોય ત્યાં ભગવાન ક્યારેય વાસ કરતો નથી. સ્ત્રીનુ અપમાન કરવુ એ આમ તો ઘણુ મોટુ પાપ છે.
તો દરેક સ્ત્રીને આપણે સમ્માનની દ્રષ્ટીએ જોવી જોઈએ.મિત્રો લોકો એવું કહેતા હોય છે કે જ્યારે કોઈ સ્ત્રીના લગ્ન થાય છે ત્યારે તેનું ભાગ્ય અને તેનું ભવિષ્ય તેના પતિ સાથે જોડાઈ જતું હોય છે. એટલે કે લગ્ન બાદ સ્ત્રી જે પણ સારું ખરાબ કાર્ય કરે છે તેની સીધી અસર તેના પતિ પર પડતી હોય છે. પતિના પરિવારની સાથે સાથે પતિ ની પસંદ મનપસંદ પત્ની સાથે જોડાઈ જાય છે. અમુક સ્ત્રીઓ એવી હોય છે કે જે લગ્ન બાદ પોતાના પતિના જીવનમાં સૌભાગ્ય લાવે છે, જ્યારે અમુક સ્ત્રી પોતાના પતિ નું જીવન વેરવિખેર કરી નાખે છે.
આ વાત ને કોઇપણ નકારી નથી શકતું કે જયારે કોઈપણ દીકરી ના લગ્ન થાય છે તો તેના લગ્ન બાદ તેનું ભાગ્ય તેમજ ભવિષ્ય તેના પતિ સાથે જ જોડાઈ જતું હોય છે. આથી કહી શકાય કે લગ્ન બાદ પત્ની જે પણ કામ કરે અથવા તો કઈ પણ કહે તેનો સારો તેમજ નરસો પ્રભાવ તેના પતિ ના જીવન પર જરૂર પડે છે. લગ્ન એક એવો સંબંધ છે કે જે બે વ્યક્તિઓ ને ભેગા કરી નાખે છે.
એવા મા જો કોઈ એક નુ જીવન કંઈક સારું કે ખરાબ હોય છે તો સીધી જ અસર બીજા ના જીવન પર અચૂક પડે છે.વિવિધ શાસ્ત્રોમાં પતિ-પત્નીની ફરજો વિશે ઘણી વાતો કહેવામાં આવી છે. એ જ રીતે ગરુડ પુરાણમાં પણ યોગ્ય પત્નીના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ શાસ્ત્ર મુજબ જેની પત્નીમાં આ 4 ગુણો હોય છે, તે દેવતાઓનો રાજા ઇન્દ્રની જેમ ભાગ્યશાળી હોય છે. તો ચાલો આપણે જાણીએ કે તે કયા ગુણ છે, જે દરેક પત્નીમાં હોવા જોઈએ.
જેની પત્ની ગૃહકાર્યમાં કુશળ હોય છે એટલે કે ઘરની સફાઈ કરવામાં, કુટુંબનું સુશોભન કરવા, ઘરની સજાવટ, નિર્ધારિત રકમ દ્વારા ઘરનું કાર્યક્ષમ સંચાલન, બાળકોની જવાબદારી, મહેમાનોની આતિથ્ય વગેરે. તો આવો વ્યક્તિ ખૂબ નસીબદાર હોય છે.આ શ્લોકમાં આગળ કહેવામાં આવ્યું છે કે, જેની પત્ની પ્રેમથી બોલતી હોય અથવા ઘરના સભ્યો સાથે યોગ્ય ભાષણથી આદર અને પ્રેમથી વર્તે છે તો તે માણસ ભાગ્યશાળી છે.શાસ્ત્રોમાં મીઠું બોલવું પણ એક મહાન ગુણ માનવામાં આવે છે.
જો ગૃહિણી સારી વાણી તેમજ સારી પ્રકૃતિનો ઉપયોગ કરે છે તો આવા ઘરમાં ખુશીનું વાતાવરણ રહે છે. જ્યાં લોકો એકબીજા સાથે વાતચીતમાં કઠોર શબ્દોનો ઉપયોગ કરે છે, તેવા ઘરમાં સમૃદ્ધિ હોવા છતાં નરક જેવું વાતાવરણ રહે છે.આ ગુણોની સાથે, એવી સ્ત્રી કે જેણે તેના પતિની સંમતિથી કાર્ય કરવું સારું લાગે છે, એટલે કે તેનો પતિ જે બધી બાબતોમાં વિશ્વાસ કરે છે, તેને ભાગ્યશાળી માનવું જોઈએ. જો પત્ની પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરતી નથી કે પતિને દુઃખ પહોંચાડતી કોઈ પણ કૃત્ય કરતી નથી તો તે ખૂબ જ શુભ છે.
આ સાથે પતિની પણ ફરજ છે કે પત્નીનું સન્માન દુભાય અને દુ:,ખ પહોંચાડે તેવું કોઈ કૃત્ય ન કરવું જોઈએ. આ સિવાય બંનેએ એકબીજાની પ્રગતિ અને ખુશી માટે કામ કરવું જોઈએ.જે સ્ત્રી પોતાના ઘર નુ ધ્યાન રાખતી હોય તેમજ ઘર ના તમામ કાર્યો શાંતિ થી પુરા કરતી હોય સાથોસાથ તેના પતિ ની સેવા મા સમય વિતાવતી હોય તેનાથી માતા લક્ષ્મી ઘણા પ્રસન્ન રહે છે. આ સ્ત્રીઓ પર માતા લક્ષ્મી ની અસીમ કૃપા રેહવા થી તેના પતિ પર પૈસા નો વરસાદ થાય છે.એવું માનવામા આવે છે કે જે સ્ત્રી સાચા હ્રદય તેમજ પૂર્ણ ભક્તિ ભાવ થી ભગવાન ની પૂજા કરે છે તેનો પતિ સદેવ ધનવાન રહે છે. આ રીતે જો ભગવાન ની સાચા મન થી પૂજા કરવામા આવે તો તે ઘર મા કાયમ માટે માતા લક્ષ્મી નો વાસ થાય છે. આ સાથે ઘર નુ વાતાવરણ પણ સારું રહે છે.
એવું પણ માનવામા આવે છે કે જે સ્ત્રી કોઈ દીન-દુખી ગરીબ ને ઘર થી ખાલી હાથ પાછી નથી મોકલતી અથવા તો દાન મા કોઇપણ વસ્તુ આપતી હોય તેના પર માતા લક્ષ્મી ની કૃપા જરૂર થી વરસે છે. તેનું ઘર સદેવ ધન-ધાન્ય થી ભરેલું રહે છે. તેના ઘર મા ગરીબી ક્યારેય આવતી નથી. સાથોસાથ તેના પતિ ને ઘણો ધન લાભ થાય છે. આ હતા એવા ત્રણ ગુણો કે જે કોઇપણ સ્ત્રી મા હોવાથી તે દુર્ભાગ્ય ને સૌભાગ્ય મા પરિવર્તિત કરી શકે છે.
જે મહિલાઓ શાંત સ્વભાવ ધરાવતી હોય તે ગમે તેવી વિકટ પરિસ્થિતિઓ ને પણ શાંતિ થી સૂલઝાવી લે છે. આવી સ્ત્રી ધરાવતા પતિ નુ જીવન સુખમયી બને છે. જે ઘર મા સુખ-શાંતિ નો માહોલ જાળવી રાખે તથા ઘર ના બધા જ સદસ્યો નુ ધ્યાન રાખે. તેના પતિ ની દિવસ-રાત સેવા કરે. આવા ઘર મા લક્ષ્મીજી રાજી થાય છે ને વસવાટ કરે છે.આ ઉપરાંત જે સ્ત્રીઓ ઘર ના વડીલો નુ માન-સન્માન રાખતી હોય એમના ઘર મા ધન ની ક્યારેય ઉણપ નથી રહેતી.
એમના પતિ ને દરેક કાર્ય મા સફળતા મળે છે. તેમનુ દાંપત્યજીવન પણ ખુશનુમા બને છે. આ ગુણ ધરાવતી સ્ત્રી જેમને પણ મળે તે અત્યંત નસીબદાર હોય…