સ્ત્રીઓના આ ૩ રહસ્યો જાણી લો કયારેય પણ કોઈ સ્ત્રી પાસેથી દગો નહીં ખાઓ

Posted by

ચાણક્યની ભારતના ઈતિહાસમાં સૌથી વિદ્વાન વ્યક્તિ માનવામાં આવ્યો છે. ચાણક્યની સ્ત્રી-પુરુષના સંબંધોને લઇને નિયમો દુનિયાને બતાવ્યા છે કે આજના યુગમાં બિલકુલ સાચા છે. તેની વાતોને જે સ્ત્રી અને પુરુષો જીવનમાં ઉતારે છે તેમનું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે છે. ચાણક્યને ખુશાલી ભર્યા જીવન માટે અનેક રહસ્યો બતાવ્યા છે પરંતુ ચાણક્યને કદાચ એ વાતનો અંદાજો હતો કે કોઈ વ્યક્તિને સૌથી વધારે દુઃખ ત્યારે થાય છે જ્યારે તે કોઈ સ્ત્રી કે પુરુષના દગાનો શિકાર થાય છે.ચાણક્યએ ખાસ કરીને પુરુષો અને એવી સ્ત્રીઓ થી સાવધાન રહેવાની સલાહ આપી છે જે તમને દગો આપે છે. ચાણક્ય સ્ત્રીઓના અમુક એવા રહસ્ય બતાવશે જેનાથી કોઈ પણ પુરુષ કોઈ સ્ત્રીના દગો ખાવાથી બચી શકે છે.

ચાણક્યની પહેલી નીતિ : આચાર્ય ચાણક્ય એવા લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે જે મહિલાઓની ખૂબસૂરતી જોઈને લગ્ન કરે છે. વાસ્તવમાં જોવામાં આવે તો છોકરાઓ સુંદર છોકરીઓની સુંદરતા જોઇને મંત્રમુગ્ધ થઈ જાય છે. તેથી ચાણક્યએ જણાવ્યું છે કે છોકરીની સુંદરતાથી વધારે સંસ્કાર અને સારા લક્ષણો પર ધ્યાન આપવું. ચાણક્યના કહેવા મુજબ જે છોકરીનો સ્વભાવ સારો હોય છે તે ઘરને સ્વર્ગ બનાવે છે અને છોકરીના સંસ્કાર અને સ્વભાવ ખરાબ હોય તો તે ઘરને બરબાદ કરી શકે છે.

ચાણક્યની બીજી નીતિ : આચાર્ય ચાણક્ય જણાવ્યા અનુસાર, લગ્ન પહેલા છોકરીની સુંદરતા નહીં પરંતુ તેના સંસ્કાર જોવા જોઈએ. લાખ સુંદર હોય પણ જો છોકરીમાં સંસ્કારની નહીં હોય તો સારી પત્ની સાબિત નહીં થઈ શકે. ચાણક્યના કહેવા મુજબ સુંદર સ્ત્રી દગો આપે ચાણક્યના કહેવા પ્રમાણે ખરાબ સંસ્કારવાળી છોકરી પતિ-પત્નીના સંબંધને પણ બચાવી નથી શકતી અને તે દગો આપે છે.

ચાણક્યની ત્રીજી નીતિ :એવી છોકરીઓ જે મોંઘા કપડાં અને ઘરેણાં વધુ પસંદ કરે છે. વાસ્તવમાં કોઈ અમીર ઘરના છોકરા સાથે લગ્ન કરવાના સપના જોતી હોય છે. તેથી જો તમારી પાસે કોઈ આવી છોકરીની લગ્નની વાત આવે તો સાવધાન થઈ જવું કેમ કે તમે તેની ઈચ્છાઓ પૂરી નહીં કરી શકો તો તે એક ને એક દિવસ દગો જરૂરથી આપશે. આવી સ્ત્રી લગ્ન પછી પોતાના પ્રેમીના વિશે વિચારતી રહે તેથી આવી સ્ત્રીઓ થી સાવધાન રહેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *