સ્ત્રીઓ ના ક્યા કામ ઘર-પરીવાર ને બરબાદ કરી દે છે ? 7 નંબર નો કામ ભૂલથી પણ ન કરતા નહિતર થઈ જશો બરબાદ

Posted by

આપણા દેશ કે હિંદુ ધર્મમાં વહુ દીકરીઓ ને માતા લક્ષ્મી નું રૂપ માનવા માં આવે છે અને ખુબ જ ઈજ્જત પણ આપવામાં આવે છે. ઘરનું વાતાવરણ સ્ત્રીઓના હાથમાં રહેલું છે કારણકે તે ઈચ્છે તો ઘરને સ્વર્ગ પણ બનાવી શકે છે અને ઈચ્છે તો નર્ક પણ બનાવી દે છે. ઘરની સ્ત્રીઓ જે કોઈ પણ વ્યક્તિ ના જીવન ને શ્રેષ્ઠ બનાવીને તેના જીવન માં સુખ સમૃદ્ધિ લાવે છે. ઘરની દરેક મહિલાઓ ઘરને ખુશ રાખવાની કોશિશ કરે છે. એમાં પણ ઘરની વહુ પર આધાર હોય છે કે તે કેવી રીતે ઘરના લોકોને ખુશ રાખે છે.

ઘરમાં નવી આવતી વહુ પણ ઘરની લક્ષ્મી કહેવાય છે. પત્ની ના રૂપમાં જ્યારે એક સ્ત્રી દરેક પગલાં માં કોઈ પણ સમયે પતિનો સાથ આપે છે તેને જીવન નો સાચો માર્ગ બતાવે છે . તે દીકરી ના રૂપમાં લક્ષ્મી સમાન ગણાય છે. આપણે દરેક લોકોએ એક એ કહેવત તો સાંભળી જ હશે કે કોઈ પણ સફળ વ્યક્તિ ની પાછળ એક સ્ત્રીનો જ હાથ હોય છે. આજે અમે તમને જણાવીશું કે ક્યાં 2 કામ કરવાથી ઘરમાં માં લક્ષ્મી વાસ કરતી નથી અને ઘરમાં દુઃખ નું વાતાવરણ બની રહે છે અને ઘરમાં ગરીબી આવે છે.

જો તમારા જીવન માં ઘણી મુશ્કેલીઓ આવતી હોય અથવા તમને લાગતુ હોય તમારુ જીવન અસફળતા તરફ જઈ રહ્યું છે. તો તમે આ કામ કરવાથી અટકી જાવ અને તેમાં સુધારો કરી શકો છો. ઘરની સ્ત્રીઓના આ કામ ના કારણે તમારુ કિસ્મત ખરાબ થઈ શકે છે. તો ચાલો જાણીએ ઘરની સ્ત્રીઓ એ કયા 2 કામ છે જે એમણે ના કરવા જોઈએ.ભૂલથી પણ ઘરની સ્ત્રીઓએ ન કરવા આ કામ

જો કોઈ ઘરની સ્ત્રીઓ ને મોડા સુધી સૂવાની આદત હોય તો તે ઘર અને પરિવાર માટે અશુભ હોય છે. ઘરમાં મોડા સુધી સૂઈ રેહનારી સ્ત્રીઓ પતિ અને ઘરમાં સભ્યો માટે અસફળતા નુ કારણ બની શકે છે.

જો તમારા ઘરની સ્ત્રીઓ ની આદત હોય છે કે કઢાઈ, તપેલી જેવા વાસણ ને ગેસ પર રાખીને જ સૂઈ જવાની તો આવા ઘરમાં લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતી. જેના કારણે ઘરમાં ગરીબી અને દુઃખ આવે છે.

જે ઘરની સ્ત્રીઓ પગથી અથવા પગથી લાત મારીને દરવાજો ખોલે છે ત્યાંથી પણ ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઈ ને જતા રહે છે. જેથી તમારા ઘરમાં જો આવુ થતુ હોય તો તરત જ રોકવું જોઈએ.

ઘરની સ્ત્રીઓ ઘરના ઉંમરા ઉપર ભોજન કરતી હોય તો તરત જ તેમને મનાઇ કરવી જોઈએ કારણકે આ ઘરની બરબાદી નુ મુખ્ય કારણ બની શકે છે. હિન્દુ શાસ્ત્રોમાં આ ખુબ જ અશુભ માનવા મા આવે છે.

ઘરમાં સુખ શાંતિ માટે અઠવાડિયા માં એક વખત સમુદ્રી મીઠાં થી પોતુ મારવું. આ કરવાથી માતા લક્ષ્મી ની કૃપા બની રહે છે. જે ઘરમાં સ્ત્રીઓ સાવરણી ને પગ થી લગાવે છે અથવા પગથી ઠોકર મારે છે ત્યાં ક્યારેય લક્ષ્મી નો વાસ થતો નથી. આવા ઘરમાં હંમેશા ગરીબી રહે છે.

જે ઘરની સ્ત્રીઓ વહેલી સવાર કરતા ખુબ જ મોડું ઘરમાં ઝાડુ લગાવે છે તો આ ઘરમાં ગરીબી આવે છે. માટે આ આદત ને તમારા ઘરની સ્ત્રીઓ ને બદલવા માટે જરૂર કહેવું.

ઘરની સ્ત્રીઓ જો રાત્રે જુઠા વાસણો રાખીને સૂઈ જતી હોય તો ગરીબી ને આમંત્રણ આપવાનુ કામ છે. જેથી આવુ ન થવા દેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *