સોમનાથ અને વીરપુર દર્શન કરીને ઘરે જઇ રહેલા પરિવારની કારને કન્ટેનરે મારી ટક્કર પરિવાર ના સભ્યને કા-ળ ભરખી ગયો

શહેર તેમજ જિલ્લામાં અ-ક-સ્મા-તના બનાવોમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. અ-ક-સ્મા-તના બ-ના-વ અટકવાનું નામ નથી લઈ રહ્યાં. ત્યારે રાજકોટ મોરબી હાઇવે પર આવેલા ગૌરીદડ ગામ નજીક ઇકો કાર અને કન્ટેનર ટ્રક વચ્ચે અ-ક-સ્મા-ત સર્જાતા એક વ્યક્તિનું ઘ-ટ-નાસ્થળે મો-ત ની-પ-જ્યું છે. જ્યારે, છ જેટલા વ્યક્તિઓ ઈ-જા-ગ્ર-સ્ત થયા છે. ત્યારે ઘ-ટ-ના-ની જાણ તાત્કાલિક 108ને થતાં 108 ઈ-મ-ર-જ-ન્સી સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ ઘ-ટ-ના સ્થળે દોડી ગયા હતા. તેમજ ઘ-ટ-ના સ્થળે પહોંચ્યા બાદ તા-ત્કા-લિક અ-સ-રથી ઇ-જા-ગ્રસ્તોને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
નાસ્તો કરવા કાર ઉભી રાખતા થયો અ-ક-સ્મા-ત
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ મોરબી હાઇવે પર આવેલા ગૌરીદડ ગામે મંગળવારની રાત્રિના સાડા નવ વાગ્યા આસપાસ એક ઇકો કાર ઊભી હતી. જે ઇકો કારમાં સવાર બે જેટલા પુરુષો ચા નાસ્તો કરવા નીચે ઉતર્યા હતા. આ સમય દરમિયાન મહિલાઓ અંદર કારમાં બેઠી હતી. તે જ વખતે એક ટ્રક કંટેનર પાછળથી ઘસી આવ્યું હતું.
જેને ઇકો કારને 25 ફૂટ દૂર સુધી ધકેલી હતી. અ-ક-સ્મા-તના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. તેમજ લોકોએ ટ્રક કંટેનર ચાલકને પોતાના સ-કં-જામાં પણ લીધો હતો.
સમગ્ર મામલે પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેઓ માંડવીથી કાર ભાડે કરીને સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ દર્શન કરવા ગયા હતા. મંગળવારે રાત્રે વીરપુર દર્શન કરી તેઓ માંડવી પર જઈ રહ્યા હતા. આ સમયે તેમને ગૌરીદડ પાસે અ-ક-સ્મા-ત ન-ડ-યો હતો. ત્યારે સમગ્ર મામલે કુ-વા-ડ-વા પો-લી-સ દ્વારા કન્ટેનર ચાલક રવિન્દ્ર કુમાર પાલ વિ-રુ-દ્ધ ગુ-નો દા-ખ-લ કરી તેની ધ-ર-પ-ક-ડ પણ કરવામાં આવી છે.