આજે આ રાશિ માટે દિવસ સારો રેહશે, લક્ષ્મીમાતા ની કૃપા બની રેહશે, જાણો તમારું આજનું રાશિફળ..

આજે આ રાશિ માટે દિવસ સારો રેહશે, લક્ષ્મીમાતા ની કૃપા બની રેહશે, જાણો તમારું આજનું રાશિફળ..

મેષ રાશિ : આજનો દિવસ મધ્યમ રુપે ફળદાયક રહેશે. આજે તમે તમારા ગુ’સ્સાવાળા સ્વભાવને કારણે ઘણી બધી બાબતોને ફરીથી તાજી કરી શકો છો, જેને કારણે પરિવારના વડિલ સભ્યો પાસેથી કડવી વાતો સાંભળવી પડશે. ઓફિસમાં અધિકારીઓ સાથેનો અણ’બનાવ નુકસાનદાયક રહેશે. જો આવું હોય તો તમારે તમારી વાણીમાં મધુરતા બનાવી રાખવી પડશે. તમારું મનોબળ નબળું રહી શકે છે કારણ કે માનસિક તણાવ તમારા ઉપર હાવી રહેશે. જો તમે કોઈ યાત્રા પર જઈ રહ્યા હોય તો ખૂબ જ સમજી જવું અને માનસિક તણાવને તમારા ઉપર હાવી ન થવા દેવો, નહિતર ‘દુ’ર્ઘટના થઈ શકે છે.

વૃષભ રાશિ : આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. જો તમે કોઈ સરકારી જમીન અથવા તો મિલકત સાથે જોડાયેલ કામ કરવા જઈ રહ્યા હોય તો થોડો સમય આ કામને ટાળી દેવા, કારણ કે તેનાથી તમને નુક’શાન થઇ શકે છે.આજે સવારથી જ તમારી નાની ભૂલને લીધે ઘરના લોકો સાથે વિવાદ થઈ શકે છે, જેને કારણે તમારું મન અ’શાંત રહેશે. આજે પરિવારમાં કોઈ સભ્યના રોગ તમને પરેશાન કરી શકે છે. આજે તમારે કેટલાક ખર્ચાઓ કરવા પડશે, એટલા માટે સતર્ક રહેવુ. બહારનું ખાવાપીવાથી બચવું.

મિથુન રાશિ : આજના દિવસે તમને આક’સ્મિક ધનલાભ આશ્ચર્યચકિત કરી શકે છે, જેને જોઈને તમે ખૂબ જ ખુશ દેખાશો. બપોર પછીના સમયે આજે કોઈ મિત્રને મળવાથી તમારો વ્યવહાર બીજા લોકો માટે મદદગાર બનશે પરંતુ સમજી-વિચારીને નિર્ણય લેવો. કોઇની વાતોમાં આજે તમે વિશ્વાસ કરશો તો તે તમને દ’ગો આપી શકે છે. પરિવારના સભ્યો વચ્ચે અણબનાવ ચાલી રહેલો હોય તો તે આજે દૂર થશે જેનાથી તમારા મનમાં પ્રસન્નતા રહેશે. જીવનસાથી તરફથી ભરપૂર સહયોગ મળશે. વિદ્યાર્થીઓને આજે ધનની અછતનો સામનો કરવો પડશે.

કર્ક રાશિ : આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. નોકરી કરી રહેલા જાતકોના અધિકારીઓ તેનાથી સંતુષ્ટ દેખાશે, જેને કારણે તેના વેતનમાં વધારો થઇ શકે છે. લગ્ન યોગ્ય જાતકોને આજે કોઈ શુભ સૂચના મળી શકે છે. જો તમે કોઈ કામ કરવા જઈ રહ્યા હોય તો તેમાં કાગડીયાના અભાવને લીધે અડચણો આવી શકે છે, જેને કારણે તેમને નિરાશા મળશે. આજે વેપારમાં કોઈ ડીલ અટકી જવાથી તમારું મન અશાંત રહશે, પરંતુ ધન લાભની આશા રહેશે જેને કારણે તમારી આર્થિક સ્થિતિને મજબૂતી મળશે.

સિંહ રાશિ : આજના દિવસે તમારે ધીરજથી કામ કરવું પડશે. જો તમે કોઈપણ નિર્ણય લેવાનું વિચારી રહ્યા હોય તો આજે તમારે ધીરજ અને સંયમથી નિર્ણય લેવો પડશે નહીંતર ભવિષ્યમાં તમને મોટી મુશ્કેલી આવી શકે છે. માતા તરફથી આજે તમને કેટલીક બોલાચાલી રહી શકે છે પરંતુ જો તે નારાજ હોય તો તમારે તેને મનાવવાના પ્રયત્નો કરવા. આજે તમારું પારિવારિક વાતાવરણ અસ્ત વ્યસ્ત રહી શકે છે. આજે તમારે તમારા કારોબારમાં જોખમ ન લેવું. જો તમે કોઈ જોખમ લેશો તો તેનાથી તમારે મોટું નુક્સાન સહન કરવું પડશે.

કન્યા રાશિ : આજનો દિવસ પરોપકારના કામમાં પસાર થશે. આજે તમને કોઇ રાજકીય મદદ મળી શકે છે. સામાજિક ક્ષેત્રમાં મેલજોલ વધારવાથી તમને લાભ મળશે. જેને કારણે તમે કેટલાક નવા મિત્રો બનાવી શકો છો. આજે તમારે તમારા ખર્ચાને કાબૂમાં રાખવા પડશે. જો આવું નહીં કરો તો ભવિષ્યમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આજે જીવનસાથીનો સહયોગ તમને ભરપૂર પ્રમાણમાં મળતો દેખાઈ રહ્યો છે. સંતાનોના ભવિષ્ય સાથે જોડાયેલી કોઇપણ નિર્ણય લેવા માટે માતાપિતાની સલાહ લેવી જરૂરી છે.

તુલા રાશિ : આજે વેપારમાં પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. પરંતુ આજે તમારા સ્વભાવમાં ક્ષણે ક્ષણે બદલાવ આવતો રહેશે. આજે કોઇની કહેલી અને સાંભળેલી વાતો ઉપર વિશ્વાસ ન કરવો નહીતર તમારા માટે કોઈ મોટો વિવા’દ ઉભો થઈ શકે છે. આજે તમારે તમારી સુઝબુઝથી જ કામ કરવા. ભાઈ અને બહેનોમાં લગ્નમાં આવી રહેલી અડચણો કોઈ નજીકના વ્યક્તિની મદદથી દૂર થશે. સાંજનો સમય તમે તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. જો તમે કોઈ સંપત્તિ ખરીદવાની રાહ જોઈ રહ્યા હોય તો તે આજે ખરીદી શકશો.

વૃષીક રાશિ : આજે તમને તમારા પ્રિય લોકોનું દરેક કામમાં સમર્થન મળતું દેખાઈ રહ્યું છે. આજે તમે જે કોઈપણ કામ કરશો તેમાં તમારા પરિવારના સભ્યોનો ભરપૂર સાથ મળશે. આજે તમે પરિવારના કોઈ સભ્યને આપેલા વચનને પૂરા કરવામાં સફળ રહેશો. પરિવારના નાના બાળકો આજે તમારી પાસે ફરમાઇશ કરી શકે છે પરંતુ તમારે તમારી આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવા પડશે. આજે કોઈ શુભ સમાચાર મળવાથી તમારું મન ઉત્સાહમાં રહેશે. નોકરી કરતા જાતકો અને આજે કામના સમયે યાત્રા કરવી પડશે. તમારા ઉપરી અધિકારીઓ તમારાથી ખુશ રહેશે.

ધન રાશિ : આજનો દિવસ તમારા માટે ઉત્તમ પરિણામ લઇને આવશે. આજે કામના ક્ષેત્રમાં કોઈ સહયોગી સાથે વાદવિવાદ કરવાથી બચવું નહીંતર ભારે નુકશાનનો સામનો કરવો પડશે. વેપારમાં જો લાંબા સમયથી કોઈ જગ્યાએ પૈસા આપેલા હોય તો તે આજે પાછા મળી શકે છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિને મજબૂતી મળશે. આજે તમે કોઈ નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તેના માટે દિવસ ઉત્તમ રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સખત મહેનત પછી સફળતા મળશે. સાંજના સમયે તમે તમારા જીવનસાથીને કોઈ જગ્યાએ ફરવા લઈ જઈ શકો છો.

મકર રાશિ : આજનો દિવસ તમારા માન સન્માનમાં વધારો કરવાના રહેશે, જેને કારણે તમારા ચહેરા પર એક આકર્ષક તેજ દેખાશે અને તમારે તમારા જોશને બનાવી રાખવો પડશે તો જ તમારા બધા કામ સફળ થતા દેખાશે. તમે જો કોઈને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરશો, તેમાં તેમને સફળતા નહીં મળે. આજે તમે કોઇ સામાજિક કાર્યક્રમમાં હાજર થઈ શકો છો, જેમાં તમે કોઇ પ્રભાવશાળી વ્યક્તિની મળી શકો છો અને તેનાથી તમારું મન ખુશ રહેશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે.

કુંભ રાશિ : આજે તમારૂ આરોગ્ય થોડું નબળું રહી શકે છે. જો કોઈ રોગ તમને પરેશાન કરી રહ્યા હોય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ નહીં તો તમારી મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. તમે જો કોઈને પૈસા ઉધાર આપવાનું વિચારી રહ્યાં હોય તો ન આપવા કારણ કે તે પાછા મળવાની સંભાવના નથી. તમે આજે તમારા વેપારને લગતા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો અને તેનાથી તમને લાભ મળવાની સંભાવના રહેલી છે. સાંજના સમયે આજે તમારી આજુ બાજુમાં કોઈ વાદવિવાદ થઈ શકે છે પરંતુ તમારે તેનાથી બચીને રહેવું.

મીન રાશિ : આજનો દિવસ તમારા માટે થોડો ભાગ દોડ વાળો રહેશે. સંતાનોના અભ્યાસમાં આવી રહેલી અ’ડચણો દૂર કરવા માટે તમારે યાત્રા પર જવું પડશે, જેનાથી તમને લાભ મળશે. વિદેશમાં રહેતા પરિવારના લોકો તરફથી આજે કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે. સસરાપક્ષ તરફથી આજે તમને ધન લાભ મળતો દેખાઈ રહ્યો છે. આજે તમારા સાંસારિક અને ઘર ગૃહસ્થીના ઉપયોગોમાં આવતી વસ્તુઓની ખરીદી કરી શકો છો. વિદ્યાર્થીઓ જો કોઈ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા હોય તો આજે તેમાં તેને જીત મળશે. સાંજનો સમય તમે તમારા કોઈ પ્રિય વ્યક્તિ સાથે મેલ-મિલાપ કરવામાં પસાર કરશો.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *