કર્ક
જીવનસાથી મેળવવા માટે રાહ જોઈને બેસી રહેલા કર્ક રાશિના જાતકો માટે 2022 ફળવાનું છે. તેઓ માટે આ વર્ષ જોરદાર રહેશે. કર્ક રાશિના જાતકો માટે એપ્રિલ મહિના પછી લગ્નના યોગ રચાશે
સિંહ
સિંહ રાશિના જાતકોના લગ્નમાં હજુ સુધી જે તકલીફો આવી રહી હતી તે હવે પૂરી થઈ જવાની છે. ટૂંક સમયમાં તેમના લગ્ન થવાના યોગ છે અને એપ્રિલ મહીનથી લઈને જુલાયની વચ્ચે તેમના લગ્ન થાય તેવી શક્યતા છે. શણી રાશિ બદલતા જ તેઓ માટે લગ્નના યોગ રચાશે
કન્યા
રાશિના જાતકો માટે નવું વર્ષ શરણાઈઓની ગુંજ લઈને આવશે. જીવનસાથીની તલાશ પૂરી થશે અને તાત્કાલિક ધોરણે તેમના લગ્ન થાય તેવી સ્થિતિ સર્જાશે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકોને લાઈફ પાર્ટનર શોધવામાં થોડી મુશ્કેલી પડી શકે છે પણ જેવી તેમની આઅ ખોજ પૂરી થાય કે તરત તેમણે સૌભાગ્ય પ્રાપ્ત થશે અને નવો સંબંધ તેમના માટે સૌભાગ્ય લઈને આવશે એ નક્કી છે.
મીન
મીન રાશિના જાતકો કુંવારા હોય તો તેમણે ખુશી મનવવી જોઈએ કારણ કે તેઓને જલ્દી જ લાઈફ પાર્ટનરની શોધ પૂરી થશે અને ખાસ તો એમનો હાથ ઉપર રહે અને ગમતું પાત્ર મળે તેવા યોગ છે.