સિંગાપોરમાં સોમવારે એક 36 વર્ષીય ભારતીય યુવકને પબ્લિક ટોઈલેટમાં સંબંધ બનાવી રહેલા કપલનો વીડિયો બનાવવાના આરોપમાં 17 અઠવાડિયા માટે જે-લ મોકલી દેવામાં આવ્યો છે. કુપ્પુસામી કાર્તિકને આ જ પ્રકારના અન્ય 3 મામલાઓમાં દો-ષી જાહેર કરતાં જે-લ મોકલી દેવામાં આવ્યો છે.
કુપ્પુસામી બિશન આંગ મો કિઓ પાર્કમાં એક કપલનો પીછો કરતાં પબ્લિક ટોઈલેટ સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન તેણે ટોઈલેટની બાજુમાં ક્યુબિકલ બેસિન પર ચઢીને આ કપલનો નહાતા અને અંતરંગ પળો માણતો વીડિયો બનાવી લીધો હતો. આ ઘ-ટ-ના 20 ઓક્ટોબર 2020ની છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાર્તિકે કપલના કુલ 3 વીડિયો ઉતારી લીધા હતા અને પાંચ ફોટો લીધા હતા, અને આ સમયે કપલ પૂરી રીતે ન-ગ્ન અ-વ-સ્થા-માં હતા.
પણ કાર્તિક આટલેથી અ-ટ-ક્યો ન હતો, બે દિવસ બાદ કુપ્પુસામી કાર્તિક ફરીથી એ જ જગ્યાએ પહોંચ્યો હતો. અને તે સમયે ફરીથી તે જ કપલ બાથરૂમમાં જતાં જોયું તો તે પણ પાછળ પાછળ બાજુના બાથરૂમમાં ઘૂસી ગયો હતો. અને બીજી વખત પણ કપલના સે-ક્સનો વીડિયો અને ફોટા પાડી લીધા હતા.
અને 19 નવેમ્બર એટલે કે ત્રીજા દિવસે પણ પાર્કના અન્ય એક બાથરૂમમાં ઘૂસીને આ જ રીતે અન્ય કપલનો ત્રીજો વીડિયો શૂટ કરી લીધો હતો. જો કે આ સમયે છોકરીના બોયફ્રેન્ડે કાર્તિકને વીડિયો બનાવતા જોઈ ગયો હતો. જે બાદ પો-લી-સે તેની ધ-ર-પ-ક-ડ કરી મોબાઈલમાંથી વીડિયો મળી આવ્યા હતા.