સ્ત્રીની નાભિમાં લગાવો આ વસ્તુ પછી જુઓ કેવી મજા કરાવે છે

સુગંધનું મહત્વ
પૂજામાં સુગંધનો પ્રયોગ અવશ્ય કરવામાં આવે છે. સુગંધ અર્થાત ખુશ્બૂ..જે પૂજામાં ચઢાવવામાં આવતા ફૂલો ઉપરાંત અગરબત્તી વગેરેમાં પણ હોય છે. ખુશ્બૂ તાજગીનો પ્રતીક છે અને મનને પ્રસન્નતા અને શરીરને ઉર્જા પ્રદાન કરે છે. આ પ્રકારે તમે ખુશહાલ મનથી જે પણ કાર્ય કરો છો તે અવશ્ય સફળ થાય છે. શાસ્ત્રોમાં અત્તરનો પ્રયોગ ઘણો ઉપયોગી મનાય છે. અહીં અમે તમને અત્તરનો એક એવો પ્રયોગ જણાવીશું જે દરરોજ સવારે પૂજા બાદ કરવામાં આવે તો રાતોરાત તમારા નસીબ પલટાઈ જશે.ધન પ્રાપ્તિથી લઈન, સમાજમાં સમ્માન-પ્રસિદ્ધિ મેળવવા, નોકરીમાં બઢતી મેળવવા, સૌભાગ્ય માટે આ પ્રયોગ અત્યંત મહત્વનો છે.
આવી રીતે કરો પ્રયોગ
આ પ્રયોગ કરવા માટે તમારે તમારી દિનચર્યામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવાની જરુરિયાત નથી, પરંતુ દરરોજ નાહ્યા બાદ જે પ્રકારે ભગવાનની પૂજા કે ધ્યાન કરો છો, કરો. તે બાદ કોઈપણ આંગળી દ્વારા ગુલાબ કે ચંદનનો અત્તર લઈને પોતાની નાભિમાં લગાવો. આવું કરવા માટે કોઈપણ પ્રકારના અત્તરનો ઉપયોગ કરી શકો છો પરંતુ મનોકામનાઓ માટે આ બન્ને ખાસ સુગંધનો ઉપયોગ કરવો લાભકારી સાબિત થાય છે.ધનલાભ માટે કરો આટલું
ધનસંબંધી-
ગુલાબ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે, તેથી આર્થિક તંગી દૂર કરવી હોય કે ધનલાભની ઈચ્છા હોય તો આવી પરિસ્થિતિમાં ગુલાબના અત્તરનો ઉપયોગ કરો. સમ્માન-પ્રસિદ્ધિ માટે, નોકરીમાં બઢતી માટે કે સમાજમાં પોતાની ખાસ ઓળખાણ બનાવવા માટે ચંદનની સુંગધવાળા અત્તરનો ઉપયોગ કરો.