સ્રીને આ અંગ ઉપર અડીને સંભોગ માટે તૈયાર કરો

સ્રીને આ અંગ ઉપર અડીને સંભોગ માટે તૈયાર કરો

અનેક પુરુષોને ખબર નથી હોતી કે મહિલાઓના શરીરના કેટલાક ભાગ એવા હોય છે કે જેને સ્પર્શ કરવા માત્રથી મહિલાઓમાં જબરદસ્ત ઉત્તેજના વ્યાપી જતી હોય છે. જેનાથી તેમને સેક્સ્યુઅલ પ્લેઝર મળતુ હોય છે. જો પુરુષોને મહિલાઓના આ બોડી પાર્ટ્સ અંગે ખબર પડે તો ચોક્કસ તેઓ તેમને કઈંક એક્સ્ટ્રા પ્લેઝર આપી શકશે. અને તેમની સેક્સ લાઈફ પણ સુધરી જશે. મહિલાઓને કોઈ ફરિયાદ રહેશે નહીં.

કોલરબોન

મહિલાઓના કોલરબોન ખુબ સેન્સેટિવ હોય છે. જો તમે તમારી આંગળીઓને યોગ્ય રીતે કોલરબોન પર ફેરવશો તો મહિલાઓને ખુબ સારું ફીલ થશે. કોલરબોનની આસપાસની સ્કીન ખુબ પાતળી હોય છે. આથી સ્પર્શ કરવાથી ખુબ ઉત્તેજનાનું અનુભવ થાય છે.

ફિંગરટિપ્સ

જીભ બાદ ફિંગર ટિપ્સને શરીરનો સૌથી સેન્સેટિવ પાર્ટ ગણવામાં આવે છે. મહિલાઓના ફિંગરટિપ્સને કિસ કરી શકાય છે કે પછી હળવા હાથે જીભ ફેરવી શકો છો કે હળવી રીતે બાઈટ પણ કરી શકો છો.

રિલેશનશીપ: શરીરના આ 5 અંગોને સ્પર્શ માત્રથી જ મહિલાઓ થઈ જાય છે અત્યંત ઉત્તેજિત, જાણો

સ્પાઈન

સ્પાઈન અંગે બહુ જ ઓછા લોકો જાણતા હોય છે. પરંતુ  મહિલાઓમાં આ જગ્યા ખુબ જ પ્લેઝર આપનારી હોય છે. તેમની સ્પાઈન પર ધીમે રહીને કિસ કરી શકો છો અથવા તો હળવા પ્રેશર સાથે એક આંગળી સ્પાઈન પર નીચે સુધી ફેરવો. તેમને ખુબ જ પ્લેઝર ફીલ થશે.

કાનમાં કરો પ્રેમભરી વાત

પ્લેઝર આપનારા અંગમાં કાનની પણ ગણતરી થાય છે. તેમના કાનને સહેલાવો. કઈંક ધીમે ધીમે ગુસપુસ કરો કે પછી ઈયરલોબ પર હળવેથી બાઈટ કરશો તો પાર્ટનરનો મૂડ બની જશે.

પગ

બેડ પર જતા પહેલા પાર્ટનરને પગ ધોવા માટે ખાસ રિક્વેસ્ટ કરો. કારણ કે પગ સેક્સી ગણાય છે અને તેને પણ પ્રેમની જરૂર છે. પગના તાળવા પર કિસ કે લિક કરીને તમે પાર્ટનરને ઉત્તેજિત કરી શકો છો. શરૂઆત નાની આંગળીથી કરો.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *