જાણી લો શરીરના આ 7 અંગો પર કિસ કરવાનો અર્થ, નહિ તો ક્યાંક ગેરસમજના કારણે સંબંધ ન બગડે.

જાણી લો શરીરના આ 7 અંગો પર કિસ કરવાનો અર્થ, નહિ તો ક્યાંક ગેરસમજના કારણે સંબંધ ન બગડે.

ગાલ પર કિસ : ગાલ પર કિસ કરવાથી સ્નેહ છલકાય છે. આ સહયોગને દર્શાવે છે. આ સિવાય ગાલ પર કિસ આકર્ષણનું પ્રતિક છે.

હોઠ પર કિસ : હોઠ પર કિસ ઝૂનુનને દર્શાવે છે. આ પ્રેમ પ્રાપ્ત કરવાની અલગ રીત છે. હોઠ પર કરવામાં આવતી કિસ પાર્ટનર નજીક આવવાની ચાહતને પ્રતિત કરે છે. લિપ કિસ દંપત્તિ વચ્ચેના ડીપ કનેક્શનને પણ ઉજાગર કરે છે.

કોલરબોન કિસ : કોલરબોન પર કિસ કરવી અંતરંગતાને દર્શાવે છે. શારીરીક આકર્ષણને દર્શાવવાનો આ સારો વિકલ્પ છે. લોકો અવાર-નવાર પ્રાઈવેટ સ્પેસ અથવા બેડરૂમમાં જ પોતાના પાર્ટનરને કોલરબોન પર કિસ કરવાનું યોગ્ય સમજે છે.

કાન પર કિસ : સેક્સ્યુઅલ ઈન્ટેન્શનને દર્શાવવા માટે કાન પર કિસ કરવામાં આવે છે. જો કે, તેનો પ્રભાવ સંપૂર્ણ રીતે કિસ કરનારા વ્યક્તિ પર નિર્ભર કરે છે.

હાથ પર કિસ : કોઈના પ્રત્યે પોતાની પસંદનો એકરાર રકવા માટે હાથ પર કિસ કરી શકે છે. આ સિવાય તેને વિશ્વાસનું પ્રતિક પણ સમજવામાં આવ્યું છે.

માથા પર કિસ : માથા પર કરવામાં આવેલુ ચુંબન પાર્ટનર પ્રત્યેના જોડાણને દર્શાવે છે. લોકો અવાર-નવાર લાગણીશીલ મોમેન્ટ પર માથા પર કિસ કરવાનું પસંદ કરે છે. માથા પર કિસ કરવાથી કોઈ સામેવાળી વ્યક્તિને આ સંદેશ આપે છે કે તે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં તેની સાથે ઉભો છે. જેને કારણે પાર્ટનર પોતાને એકલો ના સમજે.

ફ્લાઈંગ કિસ : ફ્લાઈંગ કિસ અવાર-નવાર અલવિદા અથવા ગુડ લક કહેવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. ફ્લાઈંગ કિસ પણ સંબંધને મજબૂત બનાવવા માટે ખૂબ કારગર છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *