સેક્સ વિશેની આ ગેરમાન્યાતાઓ જાણીને તમારી આંખો પણ થઇ જશે પહોળી

સેક્સ વિશેની આ ગેરમાન્યાતાઓ જાણીને તમારી આંખો પણ થઇ જશે પહોળી

સેક્સને લઇને યુવાનોમાં ઘણી સાચી-ખોટી માન્યતાઓ ઘર કરી જાય છે. સેક્સ અંગેની અધૂરી જાણકારીના કારણે લોકો પોતાની ઇચ્છા પ્રમાણે વાર્તાઓ બનાવી દેતા હોય છે. જો કે કેટલાક લોકો લગ્ન પહેલાં સેક્સને યોગ્ય માને છે તો કેટલાક લોકો લગ્ન પછી સેક્સ કરવું જોઇએ એવું વિચારે છે. ત્યારે જાણી લો સેક્સ સાથે જોડાયેલા સત્યો અને કેટલીક ખોટી માન્યતાઓ…..

– લોકો હંમેશા એવું માને છે કે, સેક્સ કરવાથી શારીરિક ફાયદો થાય છે. પરંતુ તમને ખ્યાલ છે સેક્સ વચ્ચે યોગ્ય સમયનું અંતર હોવું જોઇએ. ખાસ કરીને મહિલાને પીરિયડ્સ હોય કે કોઇ જાતીય બિમારી હોય ત્યારે સેક્સથી દૂર રહેવું જોઇએ.

– આજની પેઢીને એવું લાગે છે કે લગ્ન પહેલાં સેક્સ કરવું એમાં કોઇ ખોટી વાત નથી પરંતુ જો તમે સેક્સ વખતે સાવચેતીનાં પગલાં નથી ભરતા તો ચોક્કસ તમારી માટે લગ્ન પહેલાનું સેક્સ ખતરનાક સાબિત થઇ શકે છે. ભલે લગ્ન પહેલાં સેક્સ એ શારીરિક રીતે કોઇ ફર્ક ના પાડી શકે પરંતુ માનસીક રીતે જરૂર ફર્ક પડે છે.

– એક એવી પણ માન્યતા છે કે, નશામાં વ્યક્તિ જોરદાર સેક્સની મજા માણે છે પરંતુ હકિકતમાં એ ખોટી બાબત છે. નશામાં સેક્સ કરવાથી વધારે આનંદ નહીં પરંતુ ઉંઘ આવે છે અને જો બંને નશામાં હોય તો સેક્સ કરતાં ઉંઘને વધુ એન્જોય કરે છે.

– હંમેશા એવું માનવામાં આવે છે કે, સેક્સ ફક્ત શારીરિક જરૂરિયાત છે પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે સેક્સ માનસિક અને ભાવનાત્મક શાંતિ પણ છે. માત્ર શારીરિક ભૂખ સંતોષવા માટે સેક્સ કરવું યોગ્ય નથી.

admin

Leave a Reply

Your email address will not be published.