સેક્સ દરમિયાન જ્યારે તમે એક્સાઇટ થઇ જાવ છો તો તમારા શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવે છે. જેમાથી કેટલાક બદલાવ અંગે કોઇ જાણતું નથી. પરંતુ ઘણા બદલાવ એવા પણ હોય છે જે ખૂબ જ વિચિત્ર પ્રકારના હોય છે. જેમાથી કેટલાક બદલાવ તમે સમજી શકતા નથી. તો ચાલો જોઇએ સેક્સ દરમિયાન મહિલાઓના શરીરમાં કયા કયા બદલાવ થાય છે.
સેક્સ માટે એક્સાઇટેડ થવા પર તમને લાગે છે કે એખ વખત વોશરૂમ જઇ આવીએ તો સારું રહેશે. આવું એટલા માટે થાય છે કે સેક્સ માટે ઉત્તેજિત થતો ભાગ પ્રાઇવેટ પાર્ટની આસપાસ હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે તમારું જી-સ્પોટ સ્ટિમ્યુલેટેડ થઇ જાય છે.
મહિલાઓ જ્યારે ઉત્તેજિત થાય છે તો તેમની આંખોમાં સ્વચ્છ જોવા મળે છે. તેમની આંખો સતત નશીલી થવા લાગે છે. આંખો બંધ કરવાની સાથે તેમની પાંપણ ઉપર થવા લાગે છે.
કેટલીક મહિલાઓ એક્સાઇટ થવા પર તેમને માથામાં દુખાવો થવા લાગે છે. આ દુખાવો ગરદનથી શરૂ થઇ ને પીઠ સુધી થાય છે. ઓર્ગેજ્મથી પહેલા અને પછી માથામાં કેટલીક વખત વધી જાય છે. માઇગ્રેનથી પરેશાન રહેનારી મહિલાઓની સાથે ખાસ કરીને આવું થઇ શકે છે.સેક્સ ઉત્તેજના થવા પર કેટલીક મહિલાઓની પાંપણ જરૂરિયાત કરતા વધારે ઝબકવા લાગે છે. જે મહિલાઓ પ્રથમ વખત સેક્સ કરે છે તેની સાથે આવું વધારે થાય છે.
તે સિવાય એક્સાઇટમેન્ટ વધવાથી તમારા જેનિટલ્જ બદલાવવા લાગે છે. તેની અંદર બ્લડ ભરાઇ જવાથી તેનો આકાર ફુલવા લાગે છે અને તેનો બદલાઇને ગુલાબીથી લાલ થવા લાગે છે. કેટલીક વખત તે રંગ બદલાઇને જાંબલી પણ થઇ જાય છે.