સેક્સ પછી પુરૂષોએ ખાસ કરવું જોઇએ આ કામ

Posted by

સેક્સ દરમિયાન તો દરેક પુરૂષોને માલૂમ હોય છે કે બેડ પર શુ કરવાનું હોય છે. પરંતુ તમને ખબર છે કે સેક્સ પછી શુ કરવું જોઇએ. સેક્સ પહેલા કે વચ્ચે જેટલું સેક્સ સેશન જરૂરી હોય છે તે જ રીતે સેક્સ પછી પુરૂષોએ કેટલીક વાતોનું ઘ્યાન રાખવાનું હોય છે. કેટલાક પુરૂષ હોય છે જેને ખબર હોતી નથી કે સેક્સ પછી શુ કરવાનું હોય. જેને લઇને કેટલીક સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. જેમાથી સંક્રમણ જેવી સમસ્યા કે એનર્જી ઓછી થાય છે. જેથી આજે અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા ઠીએ જેનાથી પુરૂષ પોતાની સેક્સ લાઇફને રસપ્રદ બનાવી શકે છે અને કેટલાક સંક્રમણથી પણ બચી શકે છે.

સ્વચ્છતા પર ધ્યાન આપવું

સેક્સને એન્જોય કરવું છે તો સ્વચ્છતા પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. સ્વચ્છતાના અભાવને કારણે તમે કેટલાક સંક્રમણને નિમંત્રણ આપી શકો છો. કોન્ડોમ વગર સેક્સ કરવાથી ત્વચાને સુરક્ષિત રાખવા માટે પુરૂષોએ પોકાના લિંગને સાબુ અને પાણીથી ધોઇ લેવા જોઇએ. આમ ન કરવાથી સંક્રમણ અને અન્ય બીમારીઓ થઇ શકે છે. પાર્ટનરની સ્વચ્છતા પ્રત્યે બેદરકારી રાખવાથી સંક્રમણ, સોજો અને ટ્યૂમરનું કારણ પણ બની શકે છે.

પાણીનું સેવન

સેક્સ કર્યા પછી શરીરમાં લોહીનો પ્રવાહ ઝડપથી વધી શકે છે. એવામાં પાણી શરીરનમાંથી ઝેરી પદાર્થને બહાર નીકાળવામાં મદદ કરે છે જેથી લિંગ માટે લોહી અને ઓક્સિજન એક સારા પ્રમાણમાં રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઇએ.

ઊંઘ

સેક્સ કર્યા પછી શરીરમાંથી વૈસોપ્રેસિન નામના હોર્મોન રિલીઝ થાય છે. જે લોહીની વાહિકાઓને મજબૂત કરવાની સાથે-સાથે શરરીના સમસ્થાપનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ હોર્મોનને સીધા મગજમાં રિલીઝ થઇને શરીરને આરામ કરવાનો નિર્દેશ આપે છે. જે સેક્સ પછી શરીરને ફરીથી જીવંત કરે છે.

એક સાથે સૂઇ જવું

સેક્સ પછી એકબીજાની નજીક સૂઇ જવું. આમ કરવાથી તમારી પત્ની કે ગર્લફ્રેન્ડને સારુ લાગશે અને તે સિવાય તમે ફરીથી સેક્સને એન્જોય કરી શકો છો.

એક સાથે સ્નાન કરો

એક સાથે સ્નાન કરવાથી રોમાન્સ ઉત્પન્ન થાય છે. શોવરમાં તમારી પીઠ, ખભા અને ગરદન સ્ક્રબ કરવા માટે કહો. તમે એકબીજાને આવું કરી શકો છો. જેનાથી બન્નેને સારો અનુભવ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *