સેક્સ એખ સ્પોન્ટેનઅસ એક્ટિવિટી છે અને તે બસ થઇ જાય છે. પરંતુ ખાસ કરીને મહિલાઓ માટે આ સ્પોન્ટેનિઅસ નહીં, જેમ કે તે જુએ છે. સેક્સ પહેલા તે કેટલીક તૈયારીઓ પણ કરે છે. તો આવો જોઇએ સેક્સ કરતા પહેલા મહિલાઓ કઇ-કઇ તૈયારી કરે છે.
જ્યારે પણ મહિલાઓ અને તેમના પાર્ટનરનો સેક્સ કરવાનો કોઇ પ્લાન હોય છે તો તે તેના અંડરગાર્મેન્ટ્સ જરૂરથી ચેક કરે છે. તેમજ સૌથી વધારે આકર્ષક અંડરગાર્મેન્ટ્સ પહેરે છે. તેમજ ખાસ ધ્યાન રાખે છે તેમા કલરમાં કોઓર્ડિનેશન ન થાય.
તે સિવાય મહિલાઓ તેમના અણગમતા વાળને દૂર કરવા વેક્સ તેમજ શેવિંગ કરાવે છે. જેથી તેના હાથ-પગ મુલાયમ થઇ જાય છે અને તેનાથી પાર્ટનર પણ વધારે નજીક આવે છે. તેમજ સેક્સ પહેલા મહિલાઓ સારી સુગંધી વાળું પરફ્યૂમ લગાવે છે. સેક્સ પહેલા મહિલાઓ આ વાતનું ખાસ ધ્યાન રાખે છે. તે પોતાના પ્રાઇવેટ પાર્ટને ક્લીન રાખે છે. તેમજ પોતાના પાર્ટનરને પણ પ્રાઇવેટ પાર્ટ સાફ કરવા કહે છે.
સેક્સનો પ્લાન કરે ત્યારે પોતાની ડાયેટ પર ખાસ ધ્યાન આપે છે. જેથી પાર્ટનરની સામે તેનું પેટ વધારે મોટું ન લાગે. તેમજ સેક્સ વખતે પ્રોટેક્શનનું ખાસ ધ્યાન રાખે છે. તૌ સૌથી મહત્વની વાત કે સેક્સ દરમિયાન વચ્ચે ઉઠીને વોશરૂમ ન જવું પડે તે માટે પહેલાથી જ વોશરૂમ જઇ આવવું જોઇએ.