શુ તમને ખબર છે કે કોલેસ્ટ્રોલથી કેવી રીતે સેક્સ લાઇફ પ્રભાવિત થાય છે. આવો આજે કેટલીક એવી જ સેક્સની 5 સાયન્ટિફિક ફેક્ટ્સ અંગે જાણીએ. જેનો એક સર્વેમાં ખુલાસો કરવામાં આવ્યો છે.
જો તમે બેડરૂમમાં સારા પર્ફોમન્સ માટે સંધર્ષ કરી રહ્યા છો તો એક વખત તમારું કોલેસ્ટ્રોલ લેવલ ચેક કરાવી લો. ભલે આ વાત તમને સાંભળવામાં અજીબ લાગે પરંતુ સ્ટડીથી માલૂમ પડ્યું છે કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધારે હોવા પર લિંગમાં ઉત્તેજના ઓછી થાય છે.
યુનિવર્સિટી ઓફ ટોરેન્ટના એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે સેક્સ પછી આલિંગન એટલું જ જરૂરી છે જેટલું જીવનમાં ઇન્ટરકોર્સ. તેનાથી તમારા પાર્ટનરને સંતોષ મળે છે.જર્મનીના ઇકોનોમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશનના અભ્યાસ મુજબ જે લોકો વધારે સેક્સ કરે છે, તેમની અંદર વધારે આત્મવિશ્વાસ હોય છે. જેનો તેમની વર્ક લાઇફ પર પણ સારી અસર પડે છે.
યુનિવર્સિટી ઓફ ક્યૂબેકની સ્ટડી મુજબ અડધો કલાક બેડમાં પસાર કરવા પર તમારી જેટલી કેલરી બર્ન થાય છે એટલી 30 મિનિટ જોગિંગ કરવાથી થાય છે.તે સિવાય એક અભ્યાસ મુજબ જાડા લોકોનું બેડ પર પરર્ફોમન્સ ખૂબ સારુ હોય છે. તે લોકો 7.3 મિનિટ સુધી પરર્ફોમન્સ કરી શકે છે. જ્યારે પાતળા લોકો 108 સેકન્ડ જ પરર્ફોમન્સ કરી શકે છે.