સેક્સ લાઇફમાં ત્યાં સુધી મજા નથી આવતી જ્યા સુધી તે રોમાંચક ન હોય. જો તમે તેને એક રુટીનની જેમ બનાવી લો અને રોજ એક જ જગ્યાએ તેમજ એક જ રીતે સેક્સ કરશો તો તમારી ઇન્ટિમેન્ટ લાઇફ બોરિંગ થઇ જશે. ખાસ કરીને ત્યારે તમે કોઇ લોન્ગ ટર્ન રિલેશનશિપમાં હોવ છો. એવામાં તમારી સેક્સ લાઇફને એક વખત ફરી ઇંટ્રેસ્ટિંગ અને એડવેન્ચર બનાવવા માટે અમે તમારા માટે નવા સેક્શુએલ એક્સીપિરિઅન્સ ટ્રાય કરી શકો છો.
જો તમારી પાસે ઘરે જિમ બોલ છે તો તમે સેક્સ દરમિયાન આ બોલનો ઉપયોગ કરી શકો છો. જેના માટે તમે બોલ પર ગર્લ ઓન ટોપ પોઝિશનને ટ્રાય કરો. બોલથી મળતા વધારાના બાઉન્સથી થ્રસ્ત વધી જશે અને આખી પ્રોસેસમાં તમને વધારે મહેનત કરવી પડશે નહીં.
પ્રેમ હંમેશા બે તરફી હોય છે. પરંતુ સેક્સ ક્યારેક એક તરફા હોય શકે છે. એક બીજાની ખુશી અને સંતુષ્ટિ આપવાની જગ્યાએ ક્યારેક તમારા પાર્ટનર પર ફોકસ કરો કે કઇ રીતે તમે તેને સારુ ફીલ કરાવી શકો છો અને તેને સંતુષ્ટ પણ કરી શકો છો.
સેક્સને રુટીન બનાવવાની જગ્યાએ થોડાક દિવસનો ગેપ રાખો એટલે કે થોડાક દિવસ સેક્સ ન કરો. આ દરમિયાન સેક્સ ન કરવાના કારણથી તમારી અને તમારા પાર્ટનરની પ્રતીક્ષા અને ઉત્તેજના બન્ને વધી જશે. જેથી સેક્સની વચ્ચે થોડોક ગેપ રાખવો જોઇએ.
તમારા સંબંધમાં પ્રોપ્સ અને સેક્સ ટોયસને પણ જગ્યા આપો. તમે ઇચ્છો તો તેની શરૂઆથ ફેધર ટિકલર એટલે કે પીછાથી કરી શકો છો અને એક બીજાને ઉત્તેજિત કરવામાં ઉપયોગ કરો. તમે તેનો ઉપયોગ ફોરપ્લે દરમિયાન શરીરની સેંસેટિવ ભાગમાં કરી શકો છો. તે સિવાય સેંસેટિવ ભાગ પર સોફ્ટ ટચ કરીને પણ ઉત્તેજિત કરી શકો છો.