સેક્સ દરમિયાન પાર્ટનરને આ ભાગ પર કરો ટચ, વધશે ઉત્તેજના

સેક્સ વખતે મહિલાઓની આખા શરીર પર એક સાથે ધ્યાન આપવું પાર્ટનર માટે થોડૂંક મુશ્કેલીનું કામ હોય છે. પરંતુ મહિલાઓના શરીરના કેટલાક ભાગ એવા હોય છે. જ્યાં ટચ કરવાથી તે સૌથી વધારે ઉત્તેજિત થાય છે. તમે પણ જાણો તે અંગ વિષે કે જેથી તમે તમારી પાર્ટનરને ખુશ કરી શકો.
શુ તમને ખબર છે કે ફોરપ્લેના સમયે તમે તમારી પાર્ટનરને ગળે લાગાવીને લવમેકિંગ કરશો તો તેને ઉત્તેજિત થવામાં વાર નહી લાગે.. સેક્સ કરતા સમયે મહિલાઓના હોઠમાં સૌથી વધારે ઉત્તેજના રહે છે. એવામાં પાર્ટનરના હોઠ અને તમારા હોઠ એકબીજાના હોઠને ટચ થાય તો આનંદ બમણો થઇ જાય છે. એવું નથી કે તમારી પાર્ટનરની બોડી ફક્ત સામેથી જ એટ્રેક્ટિવ છે પરંતુ અમે તમને જણાવી દઇએ કે તમારી પાર્ટનરના પીઠના વચ્ચેના ભાગ પર કિસ કરવાથી તે વધારે ઉત્તેજિત થઇ જશે.
આ વાત બિલકુલ યોગ્ય છે કે બ્રેસ્ટ મહિલાઓની બોડીનો એવો ભાગ છે જેનાથી પુરૂષ સૌથી વધારે એટ્રેક્ટ થાય છે. સેક્સ દરમિયાન બ્રેસ્ટના નિપલ પુરૂશોની કિસ કરવાથી ફેવરિટ જગ્યા માનવામાં આવે છે. પરંતુ અમે તમને જણાવી દઇએ કે નિપલ જ નહીં બ્રેસ્ટની બન્ને સાઇડ્સ પણ ઉત્તેજનાથી ભરપૂર હોય છે. તેન ટચ કરવાથી ફીલિંગ વધારે આવે છે.
મહિલાઓની ગરદન પર કિસ કરવી રોમાન્સની સુંદરતાને વધારે છે. સાથે જ ઉત્તેજના પણ વધારે છે. તો તમારે લવમેકિંગની શરૂઆત અંહીથી જ કરવી જોઇએ.શુ તમને ખબર છે કે શરીરની કેટલીક નસો કાનની પાસે આવીને સમાપ્ત થાય ચે. જેથી તમે તમારા પાર્ટનરને કાનની પાસે કિસ કરી તમારો શ્વાસ તેને ઉત્તેજિત કરી દેશે અને સેક્સ હોર્મોન્સ પણ રિલિઝ થશે.
જો કે આ વાતતો દરકે લોકો જાણે છે કે સેક્સ દરમિયાન પુરૂષોનું ધ્યાન સાથળ વાળા ભાગ પર જ હોય છે. સેક્સ દરમિયાન તમે તમારી પાર્ટનરના સાથળને આઇસ ક્યૂબ્સ તેમજ તમારી આંગળીઓ તેમજ જીભથી ટચ કરીને તમારી આ એક્ટ તેના ઓર્ગેજ્મને ઝડપથી વધારશે.પાર્ટનરના સ્કાલ્પને તમારી આંગળીઓ પર ટચ કરવાથી ઉત્તેજનામાં વધારો થાય છે.