સવારે ઉઠી અને ગાયના કાનમાં બોલી નાખો આ 2 મંત્ર તમારી દરેક ઈચ્છાઓ પૂરી થશે.

મિત્રો ગાય ને આપણે માતાનો દરજ્જો આપ્યો છે
અને ગાય એ આપણા બધાની માતા ગણાય છે. ગાય ના દૂધથી આપણ ને ઘણાજ ફાયદા થાય છે. અને ગાયના દૂધથી પણ તંદુરસ્ત રહીયે છીએ. મિત્રો આજના લેખમા અમે ખાસ કરીને હોળીના દિવસે ગાયને લગતા કેટલાક ઉપાય લઇને આવ્યા છીએ. જે ઉપાય કરવાથી તમને ખુબ જ લાભ થશે .
તો મિત્રો હોળીના દિવસે તમારે આ ઉપાય કરવાનો છે
જેનાથી તમે નિરોગી રહેશો, અને આ સમયમાં જે રોગ ફેલાય છે તેનાથી તમે બચી શકશો .આ બધી જ તકલીફો માંથી દૂર થવા માટે તમારે હોળીના દિવસે ગાય માતા ને એક રોતલી ખવડાવવી પડશે . અને સાથે તમારે એક ચમત્કારિક મંત્ર બતાવના છીએ તે પણ રોટલી ખવડાવતા બોલવાનો છે. જે તમારા ભાગ્ય ના દરવાજા ખોલી દેશે.
હોળીના દિવસે ગાય માતા ને રોટલી ખવડાવતી વખતે તમારે ગાય માતા પર હાથ ફેરવવાનો છે
અને ગાય માતાને તમારે તમારી ઇચ્છાઓ જણાવવાની છે, અને આ એક ચમત્કારિક મંત્ર છે જે તમારે ગાય માતાના કાંન મા બોલવાનો છે. અને મિત્રો જો તમે આ ઉપાય કરી નાખશો તો તમારો બેડો પાર થઈ જશે .
મિત્રો આપણે ત્યાં શુભ કાર્ય
માટે સૌથી પહેલા ગાય માટે રોટલી બનાવતા હોઈએ છીએ. પુરાણો અનુસાર વાત કરીયે તો ધરતી પર રહેલા દરેક પ્રાણી મા ગાય જ એક એવું પ્રાણી છે જેમાં બધા દેવતાઓનો વાસ છે .ગાય ને પ્રાચીન સમયથી જ લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે. એને રોટલી ખવડાવવાથી અનેક પ્રકારના લાભ થાય છે. જો તમે ગાયને રોટલો ખવડાવો છો તો ક્યારેય તમારા ઘરમાં ધનની અછત રહેતી નથી .
હોળીના દિવસે ગયા માતા ને રોટલી ખવડાવતી
વખતે આ મંત્ર ગાયના કાંન મા બોલી દેજો . હોળીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તાજી રોટલી બનાવી અને ઘી લગાવી અને ગોળ સાથે ગાય ને ખવડાવી દેજો. અને ખાસ ધ્યાન રાખો કે જમણા હાથે જ ગાય ને એ રોટલી અને ગોળ ખવરાવ જો અને સાત વખત ગાય ની પીઠ પર હાથ ફેરવો. પછી ગયા કાનમાં આ મંત્ર બોલો . ધેનુ ત્વં કામ ધેનુ સર્વ પાપ નિવારણી મોક્ષ ફળદાયીની ચ માત્ર દેવી નમોસ્તુતે . આ મંત્રનો ઉચ્ચાર તમે કરજો.મિત્રો આ ઉપાય કરવાથી તમને ધન સંબંધિત અનેક ફાયદો થશે અને તમારા અટકેલા કાર્ય પૂર્ણ થશે .