આજકાલ બજારુ ખાણીપીણી ને લીધે મોટાભાગના લોકો થોડા થોડા સમયે બી-મા-ર પડતા હોય છે. અને બી-મા-ર પડવા નું મુખ્ય કારણ હોય છે રો-ગપ્રતિકારક શક્તિ ન-બ-ળી. જે વ્યક્તિની રો-ગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત હોય તે લોકો જલ્દી બી-મા-ર પડતા નથી. અને જો રો-ગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો એક કરતાં વધારે પણ રો-ગ થવાની સંભાવના પણ રહે છે. તો રો-ગ પ્રતિકારક શક્તિ વધારવા માટે એવા ઘણા ઘરેલુ ઉપાય આવેલા છે કે જેના દ્વારા રો-ગપ્રતિકારક શક્તિ વધી શકે છે. આજે આપણે લસણ અને મધ ના ફાયદા વિશે જાણીશું કે તેના દ્વારા શરીરમાં કેવા કેવા ફાયદા થાય છે તો ચાલો જાણીએ તેના વિશે.
રસોડામાં લસણ અને મધ ખૂબ જ આસાનીથી મળતી વસ્તુ છે. લસણ અને મધ ને એક સાથે ખાવાથી વ્યક્તિનું આયુષ્ય આયુષ્ય
વધે છે. આ ઉપરાંત લોકોને શરદી અને ઉધરસની સમસ્યા હોય તો તેમાં પણ લસણ અને મધ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જે લોકોને ગળામાં વારંવાર ચે-પ લાગતો હોય તેવા વ્યક્તિએ લસણ અને મધને મિક્સ કરીને ખાવું જોઈએ. જેનાથી શરદી કાયમ માટે ગાયબ થઈ જાય છે.
મધ અને લસણ એ કોલેસ્ટ્રોલ નું સ્તર ઓછું કરે છે. આ ઉપરાંત લો-હીને જાડું થતાં અટકાવે છે. સામાન્ય રીતે જે વ્યક્તિને લો-હી જાડું થવાની બી-મા-રી હોય તે લોકો સાથે એક રામબાણ ઈલાજ છે. આ ઉપરાંત મધ એન્ટીબાયોટિક અને એકઓક્સીડેન્ટ થી ભરપુર હોય છે. આ ઉપરાંત શરીરમાં અનેક ફાયદા પણ જોવા મળે છે આનું રોજ સે-વ-ન કરવાથી લો-હી નો પ્રવાહ પણ વધારી શકાય છે. અને લસણ રો-ગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
લસણ અને મધ ખાવા માટે એક બરણીમાં મધ ભેળવી તેમાં થોડી છાલવાની કળીઓ નાંખી સવારે ઉઠ્યા પછી રોજ લસણને ચાવી ચાવીને ખાવું. એક મહિના સુધી આ કળીઓ ખાવાથી ખૂબ જ ફાયદો થઈ છે. અને રો-ગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. મધ અને લસણ બંનેમાં માઇક્રોબાયલ એ-ન્ટી ગુણ હોય છે. આ ઉપર ડા-યા-બિ-ટી-સની સ-મ-સ્યા-માં પણ લસણ અને મધ એક ખૂબ જ ઉપયોગી છે. આજકાલ દરેક લોકોને વધતા વજનની સ-મ-સ્યા-થી પી-ડા-તા હોય છે. લસણ અને મધ નાખીને પીવાથી પાચનક્રિયા સારી થાય છે. અને ભૂખ ઓછી થાય છે.