સવારે 3 થી 5 વાગ્યા ની વચ્ચે ઊંઘ ઉડી જાય છે તેમને મળે છે એ સંકેત ||

Posted by

જે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ એ જાણી તમને નવાઈ લાગશે. વાત છે તમારી નિંદર ની. જો તમારી નિંદર વહેલી સવારે ૩ થી ૫ ના સમયગાળા મા ઊડી જાય છે તો તેની પાછળ ભગવાને આપેલ અમુક નિર્દેશો જવાબદાર હોય છે. આ વાત કેટલી સાચી છે તેના વિશે જાણીએ.

તમે જોયુ હશે અને અનુભવ્યુ પણ હશે કે અમુક લોકો ઘસઘસાટ ઊઘતા હોય છે અને એકાએક ઝબકી ને જાગી જતા હોય છે. અમુક લોકો આ વાત ને જતી કરી ફરી ઊઘવા નો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ આ વ્યક્તિઓ એ આ વાત ને સામાન્ય ન ગણતા ગંભિરતા થી વિચારવુ જોઇએ.

આમ અચાનક નિંદર માથી જાગી જવુ એ બાબત ને અવગણવી નહી તેની પાછળ છુપાયેલ રહસ્ય હોય છે અને વ્યક્તિ ના જીવન મા થતી દરેક ઘટના પાછળ કાઈ ને કાઈ કારણ હોય જ છે. તેથી આ વાત ને સામાન્ય ન ગણતા થોડીક ગંભીરતા થી લેવી જોઇએ. જે મનુષ્ય નિંદર મા સપનુ જુએ છે તો તેની પાછળ પણ કઈક તથ્ય છુપાયેલુ જ હોય છે. તો ૩ થી ૫ ના સમયગાળા મા નિંદર ઊડવા નુ કારણ જાણીએ.

જાણી ને નવાઈ લાગશે કે આ સમયગાળા ને અમૃત વેળા તરીકે એળખવા મા આવે છે. આજ સમયે અદભુદ શક્તિઓનો પ્રવાહ ચાલુ હોય છે. આ શક્તિઓ ઘણા બધા પ્રકાર ના નિર્દેશ કરે છે. શક્તિઓ જે વ્યક્તિ ને ખુશ જોવા માગે છે તેને જ આ શક્તિઓ આ સમય દરમ્યાન જગાડે છે. આ શક્તિ એવો નિર્દેશ કરે છે કે તમને ખુશી મળશે.

સવારે ૩ વાગ્યા થી ૫ વાગ્યા વચ્ચે ઊઘ ઊડવાનો મતલબ એ થાય છે કે તમારા પરીવાર મા ખુશી આવવાની છે તેમજ સુખ શાંતી અને ધન પ્રાપ્ત થવા નુ છે. સવારે આ સમય દરમ્યાન ઊઠવા થી સ્વાસ્થ્ય,મન અને ધાર્મિક લાભો પણ ઘણા થાય છે. સવારે વહેલા ઊઠવા વાળા લોકો શક્તિ થી ભરપૂર તેમજ કુદરતી વાતાવરણ નો લાભ મેળવે છે.

શાસ્ત્રો મા પણ આ સમય ને શ્રેષ્ઠ માનવામા આવ્યો છે. આવા લોકો ને ભાગ્યશાળી માનવામાં આવે છે. શાસ્ત્રો મા કહેવાયેલ તમામ વાત પાછળ કઈક ને કઈક તથ્ય છૂપાયેલુ હોય છે. એક વ્યક્તિ પોતાના અનુભવ ને આધારે કહે છે કે પોતે સવારે ૪ વાગ્યે ઊઠી જાય છે અને પોતાને દિવસભર કરવા ના કામ અંગે વિચારી સુઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *