સવાર સવાર માં જે ઘર માં મંત્ર શાંભળવા મળે ત્યાં ધન ની કમી ક્યારેય થતી નથી

શુક્રવાર માતા લક્ષ્મીને સમર્પિત છે. મા લક્ષ્મીની પૂજા સૌકોઈ કરે છે કેમ કે તેમના વિના જીવનની નૈયા પાર ના થઈ શકે, જેમની પાસે માાં લક્ષ્મીનો આશીષ હોય છે, તેમના ધન-વૈભવમાં ક્યારેય પણ કમી નથી આવતી, લક્ષ્મીની પૂજા કરતા વ્યક્તિ હંમેશા ખુશ અને સુખી હોય છે.
મા લક્ષ્મીને આવી રીતે પ્રસન્ન કરો
આમ તો મા લક્ષ્મી ધનની દેવી કહેવાય છે પરંતુ તેઓ ભગવાન વિષ્ણુના પ્રિય પત્ની છે, જેઓ કમળના ફુલ પર વિરાજીત છે, મા લક્ષ્મીનું રૂપ ઘણું મનોરમ છે, તે ધન-વૈભવ અને સમૃદ્ધિની દેવી છે, લક્ષ્મીનો શાબ્દિક અર્થ જ સંપત્તિ છે, માટે જેમના પર માતાની કૃપા છે, તેમની પાસે સંપત્તિની ક્યારેય કમી નથી હોય શકતી, મા લક્ષ્મી ભૂદેવી અને શ્રી દેવીના અવતાર માનવામાં આવે છે.
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ખાસ મંત્ર
ધન લાભ માટે મંત્રઃ ॐ धनाय नम:
ધન સુખ માટે મંત્રઃ ओम लक्ष्मी नम:
બગડેલાં કામ બનાવવા માટે મંત્રઃ ॐ ह्रीं ह्रीं श्री लक्ष्मी वासुदेवाय नम
પત્ની સુખ માટે મંત્રઃ लक्ष्मी नारायण नम:
સફળતા માટે મંત્રઃ ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:
હરેક સફળતા માટે મંત્રઃ अयिकलि कल्मष नाशिनि का
આવી રીતે પૂજા કરો
- મા લક્ષ્મીની પૂજા કરતા પહેલાં ઘરને સાફ સુથરું કરો.
- પછી ખુદ સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવાં
- પૂરા મનથી લક્ષ્મીની પૂજા કરો. પૂજા સ્થળ પર સૌથી પહેલાં ચૌકી રાખો, તેના પર પીળું કે લાલ કપડું પાથરો. તે બાદ તેના પર મા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો રાખો.
- મા લક્ષ્મીના 16 શ્રૃંગાર કરો અને સામર્થ્ય મુજબ તેને ચઢાવો ચડાવો. મા લક્ષ્મી કમળના પુષ્પ પર વિરાજે છે માટે જો કમળનું ફુલ મળે તો તે માતાને ચઢાવો.મા લક્ષ્મીને ભગવાન ગણેશ બહુ પ્રિય છે અને ગણેશને લાડુ માટે પ્રસાદના રૂપમાં લાડવા ચડાવવાથી મા લક્ષ્મીની કૃપાની સાથોસાથ ગણેશજીના આશીષ પણ પ્રાપ્ત થશે.
मिनि, वैदिक रूपिणि वेदमये क्षीर समुद्भव मङ्गल रूपिणि, मन्त्रनिवासिनि मन्त्रनुते । मङ्गलदायिनि अम्बुजवासिनि, देवगणाश्रित पादयुते जय जयहे मधुसूदन कामिनि, धान्यलक्ष्मि परिपालय माम् ॥