છેલ્લા કેટલાક સમયથી દુનિયાની નજર સાઉદી અરેબિયાના અમીરઝાદો પર ટકેલી છે. અહીંના અમીરઝાદે પોતાની લાઈફસ્ટાઈલને લઈને હેડલાઈન્સમાં રહે છે. આ લોકો પાસે લક્ઝુરિયસ કાર, મોંઘા કપડાં અને શૂઝ છે. આ લોકો લાખો રૂપિયાની ઘડિયાળો વાપરે છે અને તેમનો શોખ પણ આશ્ચર્યજનક છે. તેમાંથી એક છે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન.
સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પોતાની જીવનશૈલી માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ત્યારે દુનિયાની નજરમાં આવ્યા જ્યારે તેણે હોલીવુડ કલાકારો સાથે રાત વિતાવવા માટે 65 કરોડ રૂપિયાની ઓફર કરી. કિમના પતિએ ટ્વીટ કરીને કહ્યું હતું કે તે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારબાદ તેને પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની ઓફર કરવામાં આવી હતી.
પરંતુ, કિમે તેની ઓફર ઠુકરાવી દીધી હતી. પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની સંપત્તિ 3 અબજ ડોલર છે. તેણે જન્મદિવસની પાર્ટીમાં 52 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.