સરકારી નોકરી મેળવવાની તક, 260 જગ્યાઓ ખાલી, 2 લાખથી વધુનો પગાર

Posted by

UPSC : સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 24 જૂન 2023 ના રોજ જાહેર થઇ હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઇ 2023 છે. તમે આ ભરતીને લઇને તમામ માહિતી ઓફિશિયલ વેબસાઇટ https://upsc.gov.in/ પરથી મેળવી શકો છો

પોસ્ટ અને ખાલી જગ્યાઓ

એર વર્થિનેસ ઓફિસર – 80
એર સેફ્ટી ઓફિસર – 44
લાઈવ સ્ટોક ઓફિસર – 6
જુનિયર સાઇન્ટિફિક ઓફિસર – 5
સરકારી વકીલ – 23
જુનિયર ટ્રાન્સલેટર ઓફિસર – 89
આસિસ્ટન્ટ એન્જીનીયર – 3
આસિસ્ટન્ટ સર્વે ઓફિસર – 7
પ્રિન્સિપાલ ઓફિસર – 1
સિનિયર લેક્ચરર – 3

આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને 7 થી 11 પે લેવલ ચુકવવામાં આવશે જે માસિક રૂપિયા 67,700 થી 2,08,700 થાય છે.

લાયકાત

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં નોકરી મેળવવા માટે ઉમેદવારોએ 4 રાઉન્ડમાંથી પસાર થવુ પડશે. જેમાં પહેલા હશે લેખિત પરીક્ષા (પ્રિલીમ તથા મેઈન), ઇન્ટરવ્યૂ, દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *