સાપે ડં-ખ મા-ર્યો તો આ ભાઈએ લીધો બ-દ-લો, સાપને હાથમાં પકડીને ભર્યા બ-ચકા – સાપનું મો@ત

સાપે ડં-ખ મા-ર્યો તો આ ભાઈએ લીધો બ-દ-લો, સાપને હાથમાં પકડીને ભર્યા બ-ચકા – સાપનું મો@ત

ઓરિસ્સાના જાજપુર જિલ્લાથી એક અ-જી-બ-ઓ-ગરીબ કેસ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ સાપ સાથે વે-ર વા-ળ્યું. ઓરિસ્સામાં એક વ્યક્તિએ સાપ ક-ર-ડ્યો તો બ-દ-લો લીધો અને સાપનું મો-ત પણ થઈ ગયું. 45 વર્ષના એક વ્યક્તિને સાપ ક-ર-ડ્યો, જવાબમાં આ વ્યક્તિએ સાપ પર હુ@મલો કર્યો અને તેને બ@ચકું ભ-ર્યું. ચોં-કાવ-નારી વાત એ છે કે આ વ્યક્તિ બ-ચી ગયો અને સાપ મ-રી ગ-યો. જાજપુર જિલ્લાના દાનાગઢી વિસ્તારમાં કિશોર બદ્રા નામનો એક વ્યક્તિ બુધવારના રાત્રે ખેતરથી પાછો આવી રહ્યો હતો, ત્યારે સાપે તેને પગમાં બ-ચ-કું ભ-ર્યું.

ત્યારબાદ તરજ જ કિશોરે એ સાપને પ-ક-ડી લીધો અને પછી તેને બ-ચ-કું ભ-ર્યું. કિશોરના જણાવ્યા પ્રમાણે, જ્યારે તે રાત્રે ઘરે આવી રહ્યો હતો ત્યારે પગમાં કંઇ-ક ક-ર-ડ્યું. જ્યારે તેણે ટોર્ચ ચાલું કરીને જોયું તો સાપ તેના પગ પર હતો. ત્યારબાદ તેણે સાપને હાથમાં લીધો અને તેને સતત બ-ટ-કું ભ-ર્યું. ત્યારબાદ સાપ ત્યાં જ મ-રી ગ-યો. કિશોર એ મરેલા સાપને પોતાના ઘરે લઈને આવ્યો અને પોતાની પત્નીને આખી ઘ@ટના જણાવી.

જોતજોતામાં આ વાત આખા ગામમાં ફે@લાઈ ગઈ અને દરેક જણ આ વિશે વાત કરવા લાગ્યા. લોકોએ કિશોરને તા@ત્કાલિક ન@જીકની હૉસ્પિ-ટલ જવા કહ્યું. જો કે તેણે ઇ-નકા-ર કરી દીધો. તે એક પારંપારિક વૈદ્ય પાસે ગયો અને પોતાને જ્યાં સાપ ક-ર-ડ્યો છે તે બતાવ્યું. ચોંકાવનારી વાત એ છે કે કિશોર બદ્રાને સા-પ ક-ર-ડ્યો છતાં પણ તેની તેને કોઈ અ-સ-ર થઈ નહીં.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *