સેક્સ લાઇફને બેસ્ટ બનાવવા માટે તમે અવનવી ટિપ્સ અપનાવો છો. પરંતુ માનવામાં આવે છે કે શરમ મહિલાઓનું ઘરેણું છે. પરંતુ મહિલાઓને સંબંધ બનાવતા સમયે શરમને દૂર રાખવી જોઇએ. જો મહિલાઓ સેક્સ સમયે શરમાય છે તો સેક્સની મજા ખરાબ થઇ જાય છે. શરમની સાથે સંબંધ બનાવવો મુશ્કેલ છે. મહિલાઓ સેક્સને લઇને ખુલીને વાત કરી શકતી નથી. આજ કારણ છે કે ખાસ કરીને મહિલાઓ તેમના પતિની સાથે તેમના સેક્શુઅલ રિલેશનને એન્જોય કરી શકતી નથી. તો આજે અમે કેટલીક ટિપ્સ જણાવીશું.
– તમારા પાર્ટનરની સાથે વાત કરી તમારી ઇચ્છાઓ જણાવો,
– તમારા પાર્ટનરને ભરપૂર પ્રેમ કરો. સાથે જ વખાણ પણ કરો.
– દર સમયે પાર્ટનર સેક્સની શરૂઆત નથી કરી શકતો.
– એવામાં મહિલા પાર્ટનરે પણ સેક્સની પહેલ કરવી જોઇએ. જ્યારે મહિલાઓ સેક્સ કરે છે તો પુરૂષોમાં અલગ જ ઉત્સાહ અને જોશ ભરી દે છે.
– સેક્સ દરમિયાન તમારા પાર્ટનરનો સાથ આપો. સાથે જ સાથે કમ્ફર્ટેબલ થવા માટે તેની મદદ કરો. તેમની ક્ષમતાઓ અને ઇચ્છાઓ અંગે પાર્ટનરથી વાત કરો.
– પુરૂષ તેનો પ્રેમ સેક્સ કરીને વ્યક્ત કરે છે. જેથી તેમના સેક્સ કરવાની ઇચ્છાનું સમ્માન કરો