રાશિફળ 30 માર્ચથી 5 એપ્રિલ, આ રાશિના જાતકોને સંતાન અથવા મિત્ર તરફથી મળી શકે મોટો લાભ, સુખમાં થશે વધારો.

ધન રાશિ
આજે તમારા ધન – યશ અને કીર્તિમાં વધારો થશે. નોકરીમાં તમારે વધારે કામ રહી શકે છે. સામાજિક ક્ષેત્રે તમારા માન – પ્રતિષ્ઠામાં વધારો થશે. સગા – સંબંધીઓ સાથે આપસી વિવાદ વધી શકે છે. તમે ઘરમાં કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. તમારી યાત્રા સુખદ અને લાભદાયક રહેશે. તમારા સંતાનોથી તમને આનંદ રહેશે. પ્રેમ જીવનમાં ભરપૂર રોમાન્સ રહેશે. નોકરીમાં કોઈ કામના લીધે તમે ખૂબ વધારે પરેશાન રહેશો.
મેષ રાશિ
આ રાશિવાળા લોકોની રોજબરોજની મુશ્કેલીઓનો સરળતાથી હલ મળી રહેશે. તમારા કામના સ્થળે તમે સંતોષજનક પ્રદર્શન કરી શકશો. અચાનક કોઈ શુભ સમાચાર મળવાથી તમે આનંદિત થઈ શકશો. તમારા ગુસ્સાને કાબૂમાં રાખીને તમે દુશ્મનો પર વિજય મેળવી શકશો. કોઈ જરૂરી નિર્ણય લેવાનું વિચારી રહ્યા હોવ, તો આજ લઈ શકશો. તમારા જીવનસાથી અને મિત્રો સાથે સમય પસાર કરી શકશો.
વૃષિક રાશિ
આ રાશિ વાળા લોકોનું પ્રેમ જીવન ખુબજ રોમેન્ટિક રહેશે. બાળકો તરફથી ખુશી મળશે. ભાગીદારીના કામમાં આર્થિક ઉન્નતિની સંભાવના છે. માતાના આરોગ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે. આ સમયે પોતાના નજીકના લોકો સાથે ખુબજ મજા કરો સાથેજ તમારા કામને સમયસર પુરા કરવાની કોશિશ કરવી. ઘરમાં કોઈ માંગલિક કામ થઈ શકે છે અથવા તેની તૈયારી થઈ શકે છે. ધીમી શરૂઆત હોય છતાં પણ કામમાં સફળતા મળશે.
વૃષભ રાશિ
કામમાં વ્યસ્ત રહેવાથી સુયશ મળશે. આર્થિક બાબતોમાં સમજી-વિચારીને નિર્ણય લેવો, વધારે પડતા પૈસા ખર્ચ થઈ શકે છે. જીવનસાથી તરફથી સહયોગ મળી શકે છે. તમારી કામ કરવાની યોજનાઓનો વિસ્તાર થઈ શકશે. દિવસની શરૂઆત ભક્તિભાવથી થશે. રાજનીતિમાં ફાયદાના મોકા આવી શકે છે. વેપાર-ધંધાની બાબતે સામાન્ય દિવસ રહેશે. પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને પ્રયત્નો કરવા. રાજનીતિજ્ઞ લોકો માટે ખૂબજ લાભદાયક દિવસ રહેશે.
કન્યા રાશિ
આજે વેપારધંધામાં વધારો થઈ શકશે. પિતા તરફથી સહયોગ મળી શકે છે. પૈસાનું રોકાણ કરવા માટે દિવસ સારો રહેશે. કોઈ નજીકના સ્થળ સુધી યાત્રા શકે છે. તમારા કામમાં તમને સફળતા ન મળવાથી તમારો સ્વભાવ ચીડિયો બની જશે. નિરાશ થઇ શકો છો. વાદ-વિવાદથી દૂર રહેવું. સંકટમાંથી મુક્ત થઇ શકશો. તમારા કામના ક્ષેત્રે દિવસ અનુકૂળ રહેશે. કેટલાક લોકોની નજર તમાર આ પર હોઈ શકે છે, તેથી તમારા કામમાં અને વાણી ઉપર ધ્યાન આપવું જોઈએ.
કુંભ રાશિ
આ રાશિવાળા લોકોને આજે કેટલીક નવી વાતોની ખબર પડી શકે. કામના ક્ષેત્રમાં તમારૂ પ્રદર્શન સારુ રહેશે તેને લીધે તમે સફળતા મેળવી શકશો. નવા લોકો સાથે સંપર્કો વધારવા જે આગળ જતા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકશે. લાંબા સમયથી રહેલા સંકટ દૂર થઇ શકશે. ઘન લાભ થવાનો યોગ છે. તમારૂ વર્ચસ્વ જોઈને તમારા દુશ્મનો શાંત રહેશે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે, અને એ લોકો તમારી મદદ પણ કરી શકે છે.