આજના સમયમાં સોશિયલ મીડિયા ઉપર ગુજરાતના રાજદિપસિંહ રીબડા નું નામ ખૂબ જ પ્રખ્યાત બની ગયું છે અને આજના સમયની અંદર યુવાનોની અંદર પણ રાજદિપસિંહ રીબડા ખૂબ જ વધારે પ્રખ્યાત બની ગયા છે. રાજદિપસિંહ રીબડા ગુજરાતના જાણીતા અને કર્યો કરોડપતિ અને રાજકોટના સૌથી પ્રભાવશાળી રાજપુતાના પરિવાર છે તેમજ તેઓ યુવાનોની અંદર પણ ખૂબ જ વધારે જાણીતા છે અને સોશિયલ મીડિયાની અંદર પણ આજના સમયમાં રાજદિપસિંહ રીબડાના દસ લાખથી વધારે ફોલોવર્સ છે
અને જણાવી દે કે રાજ દિપસિંહ રીબડા ને માત્ર 21 વર્ષની ઉંમરે જ અદભુત ગાડીઓનો ખૂબ જ વધારે શોખ ધરાવે છે અને તેમના ગાડીના કલેક્શન ની અંદર તેમજ મસ્ત રેન્જ રોવર અને બીજી અલગ અલગ પ્રકારની ગાડીઓની અંદર પણ વધારે સમાવેશ થાય છે.
મિત્રો આજે અમે તમને રાજદિપસિંહ રીબડાના જીવન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અને તેમની પાસે રહેલી ગાડીની કલેક્શન વિશે પણ વાત કરવા જઈ રહ્યા છીએ. રાજદીપસિંહ રીબડા રાજકોટના રહેવાસીએ છીએ અને ક્ષત્રિય રાજવી પરિવારમાંથી આવે છે તેમજ તેમના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા પણ એક વેપારી છે.
ખાસ વાત તો એ છે કે રાજદીપસિંહ ના દાદા મહિપતસિંહ જાડેજા ગુજરાત વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે અને ગરીબોની મદદ માટે હંમેશા તેઓ આગળ આવે છે તેમજ સમાજ સેવાના કલ્યાણ અને રાજકોટના લોકો માટે હંમેશા પોતાના દ્વાર ખુલ્લા રાખ્યા છે. ખાસ વાત તો એ છે કે મહિપતસિંહ જાડેજા એ પોતાનો જ્યારે 83 મો જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારે તેઓએ ગરીબહેનો અને દીકરીઓને પણ ખૂબ વધારે મદદ કરી હતી તેમજ તેમનો પવિત્ર રાજદીપ સિંહ રીબડા પણ આજના સમયમાં એટલી જ લોકપ્રિયતા ધરાવે છે અને ખૂબ જ વધારે ઉદાહરણ અને સારામાં સારા વ્યક્તિત્વ ધરાવી રહ્યા છે
મિત્રો આજના સમયની અંદર વાત કરવામાં આવે તો રાજદિપસિંહ રીબડા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ લાખો ફોલોવર ધરાવી રહ્યા છે અને લક્ઝરી લાઇફ સ્ટાઇલ જીવી રહ્યા છે. બીજી એક ખાસ વાત તો એ છે કે તેમની પાસે અત્યારે bmw ઓડિંગ મર્સિડીઝ જેવી અલગ અલગ પ્રકારની ગાડીઓનો વિશાળ કાફલો છે અને ખૂબ જ રાજા જેવું જીવન જીવી રહ્યા છે અને રાજવી જીવન જીવે છે
ખાસ વાત તો એ છે કે રાજદીપસિંહ રીબડાની પાસે પ્રથમ કાર ford છે અને કાળા લાલ અને પીળા કલરની એમ ત્રણ પ્રકારની તેમની પાસે ગાડી ધરાવે છે અને ભારતની અંદર દરેક કારની કિંમત લગભગ 35,000 યુએસ ડોલર એટલે કે 75 લાખ રૂપિયાની આસપાસ છે.
તમને ખાસ વાત તો જણાવી દઈએ કે, રાજદીપસિંહ રીબડાની પાસે આઠ ટોયોટા ફોર્ચ્યુનર ગાડીના માલિક છે અને તેમની લગભગ કિંમત દરેક ગાડી ની કિંમત લગભગ 33 લાખ રૂપિયાની આસપાસ થાય છે અને તેઓ અવારનવાર પોતાની ગાડીઓના પોતાની સાથેના ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે શેર કરે છે.
તેમની પાસે અલગ અલગ પ્રકારની ઘણી બધી ગાડીઓ છે અને તેમને ગાડીઓનો પણ ખૂબ જ વધારે શોખ રહ્યો છે. રાજદીપસિંહ રીબડાની પાસે અલગ અલગ પ્રકારની ફોર્ચ્યુનર તેમજ ફોર્ડ એન્ડેબર તેમજ અલગ અલગ કલરની ગાડીઓ છે તેમજ મોંઘી મોંઘી ગાડીઓનો પણ આલીશાન કાફલો પણ ધરાવી રહ્યા છે.
રાજદીપસિંહ રીબડાના કાર કલેક્શન ની અંદર બે જીએલએસ 350 ડી નો પણ સમાવેશ થાય છે તેમજ જીએલએસ વિશાળ ફેન્ડર્સ અને વિશાળ ફ્રન્ટની સાથે પણ ખૂબ જ વધારે સારી દેખાય છે
રાજદીપસિંહ રીબડાના કાર કલેક્શન ની અંદર બે અલગ અલગ પ્રકારની mercedes નો સમાવેશ થાય છે અને તે પણ ખૂબ સારી દેખાઈ રહી છે તેમજ રાજદિપસિંહ રીબડાને પણ ગાડીનો શોખ રહેલો છે. રાજદીપસિંહ રીબડાના કાર કલેક્શન ની અંદર ત્રિ બીજી લક્ઝરી સેડાન જેગવાર એક્સેપ અને ગાડી ની કિંમત લાખ થી લઈને 76 લાખની આસપાસ પણ નોંધાઈ રહી છે