રાજપરા ગામે આવેલ મા ખોડિયારના સુંદર ધામના દર્શન કરો, માતાજી ભક્તોના તમામ દુખડા કરે છે દૂર

ભક્તિ સંદેશની મનમાં આસ્થા અને વિશ્વાસ જગાવતી યાત્રામાં આપનું સ્વાગત છે. આજે છે મહા સુદ આઠમ. આજની તિથી ખોડિયાર માતા ની ઉત્પતિની તિથી તરીકે ઓળખાય છે જેથી આજે ખોડિયાર જ્યંતિનો પાવનકારી પર્વ. ત્યારે આવો આજે ભક્તિ સંદેશની આ સફર સમર્પિત કરીએ મા ખોડિયારના ચરણોમાં સૌપ્રથમ કાગવડ માં સ્થાપિત મા ખોડલનાં ધામની આરતીમાં ભાગ લઈને જીવનને પાવન બનાવીએ. ત્યારબાદ ભાવનગર ના રાજપરામાં આવેલ પૌરાણિક ખોડિયાર માતાના ધામના કરીશુ દર્શન.
દર્શન કરો રાજપરા ગામે આવેલ મા ખોડિયારના સુંદર ધામના, ભક્તોના તમામ દુખડા કરે છે દૂર
ભક્તિ સંદેશની મનમાં આસ્થા અને વિશ્વાસ જગાવતી યાત્રામાં આપનું સ્વાગત છે. આજે છે મહા સુદ આઠમ. આજની તિથી ખોડિયાર માતા ની ઉત્પતિની તિથી તરીકે ઓળખાય છે જેથી આજે ખોડિયાર જ્યંતિનો પાવનકારી પર્વ. ત્યારે આવો આજે ભક્તિ સંદેશની આ સફર સમર્પિત કરીએ મા ખોડિયારના ચરણોમાં સૌપ્રથમ કાગવડ માં સ્થાપિત મા ખોડલનાં ધામની આરતીમાં ભાગ લઈને જીવનને પાવન બનાવીએ. ત્યારબાદ ભાવનગર ના રાજપરામાં આવેલ પૌરાણિક ખોડિયાર માતાના ધામના કરીશુ દર્શન.
આજે જ્યારે ખોડિયાર જ્યંતિનો પર્વ છે ત્યારે આવો આજે એક ધામના દર્શન કરીએ જે ખુબ જ પૌરાણિકની સાથે દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે. ભાવનગરના સિહોર તાલુકાનાસાથે દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે. ભાવનગરના સિહોર તાલુકાના રાજપરા ગામે છે મા ખોડિયારનું સુંદર ધામ કે જ્યાં દર્શન કરતાની સાથે ભક્તોના તમામ દુખડા દૂર થઈ જાય છે તો આવો આપણે પણ દર્શન કરીએ અને જાણીએ આ મંદિરનો મહિમા.