પુત્ર માટે લાકડાની બનાવી 27 કરોડની કિંમતની ઇલેક્ટ્રિક લેમ્બોર્ગીની, જુઓ (વિડિઓ)

પુત્ર માટે લાકડાની બનાવી 27 કરોડની કિંમતની ઇલેક્ટ્રિક લેમ્બોર્ગીની, જુઓ (વિડિઓ)

એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં લાકડાની બનેલી કાર જોવા મળી રહી છે. આ વીડિયો લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વિડિઓ વ્યવસાયે લાકડાનું કામ કરનાર વિયેટનામના ટ્રુંગ વેન ડાઓનો છે.

ટ્રુઓંગ વેન ડાઓએ તેના પુત્ર માટે લાકડાના ઇલેક્ટ્રિક લેમ્બોર્ગિની બનાવી છે, જે બેટરીથી ચાલે છે. તેણે કાર બનાવવાની આ પ્રક્રિયાનો સંપૂર્ણ વીડિયો બનાવ્યો છે, જેને સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. આમાં તે પુત્ર સાથે કારમાં મુસાફરી કરતા પણ જોવા મળે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.