પુરુષોના આ 4 અંગો સ્ત્રીઓને સેક્સ માટે કરે છે ઉત્તેજીત

પુરુષોના ભરેલા અને વેલ શેપ્ડ અંગ મહિલાઓને ઝડપથી આકર્ષિત કરે છે. પુરુષોના શરીરના આવા અનેક ખાસ અંગ હોય છે જેના કારણે મહિલાઓ તેમની તરફ ઝડપથી આકર્ષિત થાય છે. આમ, આ અંગોથી બેડ પર સહવાસ ના સમયે ઝડપથી ઉત્તેજિત થવાય છે. તો આજે અમે તમને પુરુષોના આવા જ કેટલાક અંગો વિશે જણાવીશું જે મહિલાઓને તેમની તરફ આકર્ષિત કરે છે.
પુરુષના ખભા
પુરુષના પહોળા ખભા મહિલાઓને સૌથી વધારે એમની તરફ આકર્ષિત કરે છે. જ્યારે પુરૂષ એમની બાહુપાશમાં મહિલાઓને આલિંગન કરે છે તો મહિલા પૂર્ણ રૂપથી ઉત્તેજિત થઈ જાય છે.બેડ પર સહવાસ સમયે મહિલાઓ પુરૂષના ખભા પર દાંતથી કાપવા પણ પસંદ કરે છે.
પુરુષની જીભ
પુરુષની જીભ શરીરનું એક એવું અંગ છે જે મહિલાઓને ખૂબ પસંદ કરે છે. જો પુરુષ એમની જીભનો યોગ્ય પ્રયોગ કરી મહિલાના શરીર પર અડે છે તો તેનો આનંદ મહિલાને કંઇક અલગ જ થતો હોય છે.
લિંગ
મહિલાને પુરૂષના જાડા અને લાંબા લિંગ ખૂબ પસંદ હોય છે. સહવાસ ના સમયે મહિલા એમના સાથીના લિંગને સ્પર્શ કરી આ વાતથી સંતુષ્ટ થાય છે. બેડ પર મહિલા તેના સાથીના લિંગને ચૂમીને કે પછી એને શરીરપર ઘસીને ઉત્તેજિત થવાની કોશિશ કરે છે.
પહોળી છાતી
મહિલાઓ તેવા પુરુષોને ખૂબ વધારે પસંદ કરે છે જે પુરુષ શારીરિક રીતે મજબૂત હોય. આ સાથે પુરુષોની પહોળી છાતી મહિલાઓને સૌથી વધારે આકર્ષિત કરે મહિલા પોતાના સાથીના છાતી પર પોતાના હાથનો સ્પર્શ આપી પુરુષને પણ ઉત્તેજિત કરે છે અને પોતે પણ ઉત્તેજિત થાય છે.