પુરૂષોને સેક્સ દરમ્યાન મહિલાઓની ‘આ’ પોઝિશન ગમે છે ખૂબ વધારે

સેક્સ કપલના જીવનનો સૌથી મહત્વનો ભાગ હોય છે અને તેમાં પણ એક જ પ્રકારનું સેક્સ તેમને એકબીજા પ્રત્યે કંટાળો અપાવે છે. આવા સમયે કપલ્સ જો વિવિધ પોઝિશન ટ્રાય કરે તો તેનાથી તેમના સંબંધમાં તાજગી રહે છે. પુરુષોને મહિલા તેમની ઉપર હોય એ વધારે પસંદ હોય છે તેની પાછળ થોડાક કારણો છે જે અંગે અમે તમને જણાવીશું.
સ્ત્રી જ્યારે ઉપર હોય ત્યારે પુરુષોએ માત્ર સૂઈ રહેવાનું હોય છે અને માત્ર આનંદ માણવાનો હોય છે. સ્ત્રીને ખુશ કરવા માટે તેમણે વધુ પ્રયત્નો નથી કરવા પડતા કારણ કે આ સમયે તેઓ પ્રક્રિયા પર કાબૂ રાખી રહ્યા હોય છે.
જ્યારે સ્ત્રી ઉપર હોય છે તેનો અર્થ થાય છે કે તે પૂરા મૂડમાં છે અને પ્રક્રિયાના પૂરા નિયંત્રણમાં છે. પુરુષો મોટાભાગે પથારીમાં પોતાના પ્રદર્શનની બાબતે ઘણા ચિંતિત હોય છે. હવે જેમ કે સ્ત્રી ઉપર હોય તેનો અર્થ થાય છે કે તમે પૂરો આનંદ માણી રહ્યા છો.
જ્યારે સ્ત્રી ટોપ પર હોય છે ત્યારે પુરુષો માને છે તેની ચાહતને કારણે તમે કામોત્તેજનાનો અનુભવ કરો છો અને જેના કારણે જ તમે આ પહેલ કરી રહ્યા છો.સ્ત્રી જ્યારે ટોપ પર હોય છે ત્યારે પુરુષ સ્ત્રીના શરીરના ઉપરના ભાગને સ્પષ્ટ રીતે જોઈ શકે છે, જે સામાન્ય રીતે થોડૂંક અઘરું હોય છે. આના કારણે પુરુષો વધુ કામોત્તેજના પણ અનુભવે છે.